________________
લેખમ ચાલુ છે !
પછડાવાથી લગભગ બેભાન બનેલા શૃંગાર શેરીને ખૂણે
મૅરી માતા સામે જ ચત્તાપાટ પડયો હતા. ધીમે ધીમે તે ભાનમાં આવતા ગયા, તેમ તેમ તેને ખબર પડી કે તે એક ગટરમાં પડેલા છે.
આવી સખત ટાઢમાં પોતાને પલાળવા માટે કસીમોંદાને ગાળ દેતા તે ઊભા થવા ગયો, પણ પછડાટના મૂઢ મારને કારણે તેનાથી ઊભું થઈ ન શકાયું. તેણે પોતાના સાજા રહેલા હાથ વડે નાક દબાવી દઈ, ગટરની દુર્ગંધની અગવડ ટાળીને જ સંતોષ માન્યો.
તેને વિચાર આવ્યા કે, “પૅરીસનો કાદવ ખાસ કરીને વધારે દુર્ગંધયુક્ત મનાય છે; કારણ કે તેમાં વિચિત્ર ક્ષારો ભળેલા હોય છે. નિકોલસ ફ્લેમેલ અને બીજા કીમિયાગરો પણ એવું જ માને છે.”
અને કીમિયાગરો એ શબ્દ ઉપરથી તેને એકદમ ધર્માધ્યક્ષ (આર્ચ-ડીકન) કલૉદ ફ઼ૉલાની યાદ આવી. કસીમાઁદાને સરઘસમાંથી થોડા વખત ઉપર ધર્માધ્યક્ષ જ પોતાની સાથે ખેંચી ગયા હતા. તરત ન વિચાર આવ્યો : જિપ્સી-કન્યાને પકડનારા બેમાંના એક તા કસીૉદો દૂર હતા; તા પછી જે બીજો હતા તે ધર્માધ્યક્ષ પોતે । નહોતા? હે? પ્રાધ્યક્ષ પોતે સાથે ઊભા રહી જિપ્સી-કન્યાનું અપહરણ કરાવે? એ જ્યારે ઊભી કરેલી મૂંઝવણમાં તે અટવાઈ રહેત, પણ એટલામાં ગટરના ણીની ઠંડીએ તેને એવા ચમકાવ્યો કે, તે પોકારી ઊઠયો, “બાપરે! તે! ઠરી ચાલ્યા ! '
Jain Education International
૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org