________________
પ્લાસ દુ થવે
બપોરે કશું ભાજન ન મળ્યું હોય, એ જ વસ્તુ પીડાકારી થઈ પડે છે; પણ સાંજનું વાળુ પણ ન મળે અને સૂઈ રહેવાનું પણ ઠેકાણું ન હાય, ત્યારે વળી વધુ અજંપો થઈ આવે, એ સ્વાભાવિક છે. ઝિંગારની એ વલે હતી. ગમે તેવા ડાહ્યા માણસની પણ બધી ફિલસૂફી કે ડહાપણ ભૂખમરાના હલ્લા સામે ટકી રહી ન શકે!
અચાનક તે પોતાની ગમગીનીમાંથી જાગૃત થયા : પાસેથી જ કોઈ વિચિત્ર પણ મધુર ગીતને અવાજ તેને સંભળાયા. પેલી જુવાન જિપ્સી-કન્યા ગાતી હતી. એનું ગીત પણ એના નૃત્ય અને સૌંદર્ય જેવું જ અગમ્ય રીતે આકર્ષક હતું. તે કન્યાની મધુર મુખાકૃતિ એના ગીતના લાંબા-ટૂંકા ઉઠાવ પ્રમાણે સુસંવાદીપણે ઊંચી નીચી થતી હતી: તે અચાનક જુસ્સામાં આવી જતી, યા અચાનક એકદમ ગંભીર બની જતી, અથવા અચાનક ડોલવા લાગતી.
તેના ગીતની ભાષા સ્પ્રિંગારને સમજાતી ન હતી. છતાં તેની આંખમાંથી જાણે આંસુ નીકળી આવ્યાં; જોકે પેલી તે એક પંખિણીની પેઠે હળવા હ્રદયે જાણે કિલ્લાવતી હોય એમ જ ગાયે જતી હતી. શૃિંગાર બધું ભૂલી એક પ્રકારે સમાધિસ્થ થઈ ગયા.
પણ એની એ સમાધિ બહુ ટૂંકજીવી નીવડી. જિપ્સી-કન્યાના નૃત્યને થાભાવી દેનાર પેલી સ્ત્રીનેા જ કર્કશ અવાજ સંભળાયે “ તમરી, હું ચૂપ મરીશ ?
બિચારી ‘તમરી ’તરત જ થોભી ગઈ. ચિંર્ગારે કાન બે હાથ વડે દાબી દઈ પેલી સ્ત્રીને શાપ આપ્યો, “અરે ઓ તૂટેલા દાંતાવાળી કરવતી, તારું નખ્ખાદ જાય, શા માટે આ વીણાને તોડી નાખવા તું વચ્ચે કૂદી પડી !’
""
ઉપર ચિડાઈ ગયા;
આકરી રીતે ઠાલવ્યા
આસપાસ ઊભેલા પ્રેક્ષકો પણ એ સાધુડી અને એમણે પેાતાના રોષ એ સાધુડી ઉપર બહુ જ હોત; પણ એટલામાં તે જ ઘડીએ ‘મૂર્ખાઓના પાપ ’ના સરઘસે. બધી ગલીઓમાં અને ચકલાંચૌટાંમાં ફરતાં ફરતાં આવીને પ્લાસ દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org