________________
ધર્માધ્યક્ષ
છેવટે પેલી છાકરી ફૂદડી ફરતી થેાભી; તેને ખૂબ શ્વાસ ભરાઈ આવ્યા હતા. ટોળાએ આનંદના પ્રશંસાભર્યા હર્ષનાદ કર્યાં.
૬.
“ જાલી ! ” જિપ્સી-કન્યાએ અવાજ દીધા. તરત જ એક નાનકડી ૨ાપળ અને સુંવાળાં ચળકતાં રૂંછાંવાળી બકરી તેની પાસે દોડી આવી. તેનાં શીંગડાં ઉપર અને ખરી ઉપર સાનેરી ઢોળ ચડાવેલા હતા; અને તેના ગળામાં એવા જ સેાનેરી પટ્ટો હતા. અત્યાર સુધી તે શેતરંજીને કિનારે બેસી રહી હતી.
<6
જાલી, હવે તારો વારો !” એમ કહી પેલી કન્યાએ તેની સામે પેાતાની તંબૂરી ધરી.
જાલી, બાલ જોઉં, અત્યારે વર્ષના કયા મહિના ચાલે છે?” બકરીએ પેાતાના આગલા પગ ઊંચા કરી, તંબૂરી ઉપર એક ટકોરો માર્યા. અને વસ્તુતાએ પણ વર્ષના પહેલા મહિના હાઈ, લોકોના ટાળાએ હર્ષનાદો.
66
જાલી!, આજે મહિનાને કેટલામેા દિવસ છે?” પેલીએ તંબૂરી બીજી બાજુ ફેરવીને પૂછ્યું.
જાલીએ પેાતાની સાનેરી ખરી ઉપાડીને તંબૂરી ઉપર છ ટકોરા
46
માર્યા.
::
· જાલી ! અત્યારે કેટલા વાગ્યા હશે ?” જિપ્સી-કન્યાએ તંબૂરીને ઘુમાવીને પૂછ્યું.
જાલીએ સાત ટકોરા માર્યા અને તેના દરેક ટકોરે પાસેના ટાવર ઘડિયાળના પણ સાત ટકોરા પડયા.
લોકો દિગ્મૂઢ થઈ ગયા.
66
આ તા મેલી વિદ્યા છે,” ટોળામાંથી એક ભયંકર અવા આવ્યા. આ જિપ્સી-કન્યા તરફ જોઈ રહેલા પેલા ટાલિયા માથાવાળે
માણસ એ શબ્દો બોલ્યા હતા.
જિપ્સી-કન્યા એ અવાજ સાંભળી એકદમ ધ્રૂજી ઊઠી, એ તેણે પોતાનું માં તે તરફ ફેરવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org