________________
ધર્માધ્યક્ષ બધાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતો હતે; પણ બધે એ પાગલપણું જ તેને સામું મળતું હતું!
છેવટે થાકીને તેણે ગ્લાસ દ તરફ જ જવાનો મરણિયો વિચાર કર્યો, – જ્યાં મોટી હોળી સળગવાની હતી. ત્યાં કશુંક સળગતું ખેરિયું તાપવા મળશે, તથા આજના જાહેર ભેજનાલયમાં રાજાજી મીઠાઈની ભરેલી જે ત્રણ મોટી ઢાલો મૂકવાના છે, તેમાંથી એકાદ કોળિયો ખાવાનું પણ મળશે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org