________________
ઍસમરાલ્દા
વર
મૂરખરાજના સરઘસ-વાળાઓ એ બધા સાજિંદાને પણ ખેંચતા
થયા હતા!
66
t
ભલે, સંગીત વગર ચલાવે! “ ઝિંગારે નટોને આદેશ આપ્યા. પછી સ્પ્રિંગાર હૉલમાં હાજર રહેલા લાકોમાં થતી વાતચીત સાંભળવા વળ્યા; જેથી પેાતાના નાટકની ખૂબીઓ વિષે તેમાં શી વાતા થાય છે તે તે જાણી લેવાય
પણ તે તો જુદાં જુદાં મકાનો શા ભાડે અપાયાં, કે ભાડાં કેટલાં વધતાં જાય છે, એની જ વાત કરતાં હતાં.
પછી તે બારીઓએ ચડીને બેઠેલા વિદ્યાર્થીઓ તરફ વળ્યા. એટલામાં એક વિદ્યાર્થીએ બૂમ પાડી: “દોસ્તા ! ઍસમરાલ્દા! ચકલામાં ખેલ થાય છે!”
આ જાહેરાતની એકદમ જાદુઈ અસર થઈ. હવે તે હૉલમાં જેટલાં બાકી રહ્યાં હતાં તે સૌ પણ ‘ ઍસમરાલ્દા !' ઍસમરાલ્દા ’ એવી બૂમેા પાડતાં પાડતાં એને ખેલ જોવા માટે પડાપડી કરતાં દોડયાં. બહારથી પણ તે જ વખતે તાળીઓના અને હર્ષના મોટો અવાજ
આવ્યો.
સ્પ્રિંગાર હાથ આમળતા ચિડાઈ જઈને બાલ્યા, “ એ ઑસમરાલ્દા વળી શી ચીજ છે?”
તે જ વખતે નાટકમાં જુપિટરે રંગભૂમિ ઉપર દાખલ થઈને કરવાની હતી. પણ તે ઍકટરને હજુ આરસના ટેબલ ઉપર જ ફાંફાં મારતા જોઈ, શૃિંગાર ચિડાઈને બાલી ઊઠયો, ભાઈ, ઉપર
ગર્જના
જતા નથી? નીચે કેમ ફાંફાં માર્યા કરો છે?”
“શું કરું ભાઈસાહેબ ! વિદ્યાર્થી
Jain Education International
66
બારીએએ ચડવા સ્ટેજની
નિસરણી ઉપાડી ગયા છે!”
આ છેલ્લા કારમેા ફટકો હતા. હવે નીચેના વેશભૂષા-ઘરમાંથી ઉપર રંગભૂમિ ઉપર જવા-આવવાના જ કોઈ રસ્તા રહ્યો ન હતા !
૧-૩
For Private & Personal Use Only
www.jainelibrary.org