________________
ઍસમરાદા
આ બધા ધાંધળ દરમ્યાન, ગ્રિગોર અને તેના નટએ પોતાનું નાટક ભજવ્ય જ રાખ્યું હતું. શિંગોર નટોને ગોદાવ્યા કરતો હતો, અને નટો પોતાના પાર્ટ ભજવ્યે જતા હતા.
સિંગરને છેવટ સુધી આશા હતી કે, મૂરખરાજની ચૂંટણી પૂરી થયા બાદ લોકો પોતાના નાટક તરફ લક્ષ આપશે!
એટલે જ્યારે કસીમૉદોને ઊંચકીને સરઘસ હૉલની બહાર નીકળ્યું, ત્યારે તેણે માની લીધું કે, એ બધા તોફાનીઓ ચાલ્યા જતાં, બાકી રહેલા શિર જનો નાટક સાંભળવા જરૂર થોભશે.
પરંતુ, આ શું? પેલાઓની પાછળ પાછળ જ હૉલ તો તદ્દન ખાલી થઈ ગયો!
અલબત્ત, થોડાં ઘરડાં સ્ત્રી-પુરુષો અને છોકરાં હૉલમાં રોકાયાં, પણ તે તો ભીડ ઓછી થાય ત્યારે બહાર નીકળાય એ માટે જ. થોડાક વિદ્યાર્થીઓ પણ બારીઓ ઉપર ચડી ગયા હતા, પરંતુ તે તો અંદર-બહાર સારી રીતે છેવટના નજર નાખી લેવાય તે માટે.
વિંગેરે જેકે, સંતોષ માન્યો કે, “મારા નાટકની પૂર્ણાહુતિ જોવા માટે આટલા પ્રેક્ષકો પણ બહુ છે. સાહિત્યરસિક માણસે થોડા જ હોય !”
નાટકમાં પવિત્ર માતા મેરી દાખલ થાય તે વખતે વાજિંત્રોવાળા એએ અમુક રાગ વગાડવાનો હતો, પરંતુ તે વખતે માલૂમ પડયું કે
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org