________________
કસીમાદા
તેની નાની ડાબી આંખ, ( જમણી આંખતા એક ભયંકર મેટી રસાળી હેઠળ છેક જ અદૃશ્ય થઈ ગઈ હતી.) - વચ્ચે વચ્ચે ખાલી ભગદાળાંવાળી કિલ્લાની ભીંત જેવા છૂટાછવાયા દાંત, શીંગડાં જેવા બે હાઠ ઉપર હાથીના દંતૂશળની પેઠે નીકળી આવેલા એક દાંત, અને એ બધાની ઉપરવટ એ આખા ચહેરા ઉપર છવાઈ રહેલી નવાઈ, ખિન્નતા અને અસૂયાની વિચિત્ર આભા !
લેાકોનું ટોળું હવે ચેપલ તરફ ધસી ગયું અને પેાતાના વરાયેલા પેપને વિજયાત્રા નિમિત્તે બહાર ઊંચકી લાવ્યું.
વસ્તુતાએ એ માણસ આખા જ એક વિદ્રપ ચાળારૂપ હતા. તેનું ડીમચા જેવું અને લાલ શિહેાળિયાં જેવા વાળવાળું મેલું માથું; તેના બે ખભા વચ્ચે એક જંગી ખૂંધ, જેની સમતુલાએ છાતીની આગળ ઊપસેલા એક મોટો ટો; સાથળા અને પગની એવી આડાઅવળી ગાઠવણી, કે આગળથી જોતાં બે દાતરડાં હાથા આગળ ભેગાં કર્યાં હોય એમ લાગે; જંગી હાથ; – અને એ બધી વિદ્રુપતાની ઉપરવટ તેના સમગ્ર વ્યક્તિત્વમાંથી બળ, ચપળતા અને હિંમતની પ્રગટતી છટા - એ જાતનો પાપ મૂર્ખાઓના શિરોમણિ તરીકે આજે ચૂંટાયા હતા !
-
―
જરા વધુ સમજાય તેવું વર્ણન કરવું હોય તો એમ કહેવું પડે કે, એક રાક્ષસનાં જાણે હાડકાં તોડી-ફોડી ગુંદી-ભાગીને ફાવે તેમ એની કાયા ઘડી હાય !
-
લેાકો તે તેને તરત ઓળખી ગયાં હતાં, અને બૂમા પાડવા લાગ્યાં હતાં.
"C
.
માતાજીના મંદિર નૉત્રદામ ’ ના જાણીતા ઘંટ વગાડનાર કસીમૉદા ! નૉત્રદામ મંદિરના બૂંધિયા ! કમાનદાર પગવાળા કસીમૉદા ! કાણિયા કસીમૉદા !”
..
વિદ્યાથી ઓ ભલા થઈને પોકારી ઊઠયા, “ ગાભણી સ્ત્રીઓ બાજુએ
ખસી જાય !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org