SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પૅરીસને ભૂખ-મહેસવ એ રીત છે. અને એમાં બહુ મજા આવે છે. તો આપ સૌની મરજી હોય તે આપ લોકો આપને પો૫ અમારી એ રીત પ્રમાણે આજે ચૂંટી કાઢો! પેલા રંગમંચ ઉપર ટકટકારો કર્યા કરતા લોકોને સાંભળવા કરતાં એમાં ભારે મજા આવશે. એ નટોને પણ આપણી ચાળા કરવાની હરીફાઈમાં ભાગ લેવો હોય તો ભલે આવી જાય! તો શું મહેરબાનો? આપ લોકોને શે વિચાર છે? આજને મજાને દિવસ સારી રીતે ઊજવવો હોય તે મારે આ પ્રસ્તાવ મંજૂર રાખો, અને થવા દો મજા! ” આદિથી વધાવી લાવાય એવું જ - લોકોએ હોઝિયરીવાળાએ કરેલો આ પ્રસ્તાવ એટલા ઉત્સાહઉમંગ-આનંદથી વધાવી લીધો કે, બિચારો ગ્રિગોર કંઈક વાંધો નાખવા જાય તો પણ તેનાથી કશું બોલાય એવું જ ન રહ્યું. તેણે બિચારાએ પિતાના હાથના બે પંજા વડે પોતાનું માં એકદમ ઢાંકી દીધું. કાંકી દીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy