________________
પૅરીસના ભૂખ-મહેાત્સવ
દેડકાં ભરેલા ખાબાચિયામાં તમે પથરો નાખા, અથવા પંખીઓનું ટોળું બેઠું હોય તેના ઉપર બંદૂક છેાડો, ને જે પરિસ્થિતિ થાય, એવી પરિસ્થિતિ સૌ પ્રેક્ષકોમાં એની બૂમથી થઈ. લેખક પાયેરી ઝિંગાર તેા વીજળીને આચકો લાગ્યો હોય તેમ ચાંકયો; કારણકે, નાટક ચાલતું એકદમ થંભી ગયું અને બધાંનું ધ્યાન એ ભિખારી તરફ ગયું. તેની સાથે એ ભિખારીએ પણ રોજની ભાષામાં ઠાવકે માંએ આંખા અર્ધી મીંચીને પાતાનું ભાષણ ચલાવ્યું દયાદાન કરતાં જા,
ભલાં લેાકા!”
ચલાવી –
જાન ફ઼ૉલાએ એ ભિખારીને ઓળખીને પેાતાની ‘કૉમેન્ટ્રી’ આગળ
ગળાની સોંગંદ ! આ તે કૉપિન ઝુલેકુ છે ને ! દાસ્ત, પગ ઉપરનું ઘારું તને સગવડભર્યું ન લાગ્યું એટલે તારે જમણે હાથે તે ચોટાડી દીધું, ખરું?”
66
66
ય
અને આમ બેાલતાં જ તેણે વાંદરાની ચપળતાથી એક સફેદ, સિક્કો પેલાએ લાંબા કરેલા ટોપામાં નાખ્યા. પેલા એ સિક્કો તથા એ મશ્કરી બંને નિરાંતે ખિસ્સામાં ઉતારી ગયા, અને બાલવા લાગ્યા, દયાદાન કરતાં જાએ
""
અને પ્રેક્ષકોનું લક્ષ એક વખત તૂટે, પછી આટલા મેાટા સમુદાય ફરી પાછા લક્ષ દઈને કશું સાંભળવા ગેાઠવાય, એમાં ઘણા વખત જાય. અને દરમ્યાન નાટકને થોડોક ભાગ આગળ ચાલી ગયા હાય, એટલે વાર્તા-પ્રવાહ અને રસ-પ્રવાહ તૂટતાં એકબીજાને ‘શું આગળ ચાલ્યું’ એમ પૂછપરછ પણ શરૂ થાય, અને એમાંથી બીજી ત્રીજી વાતા.
Jain Education International
છતાં ધીમે ધીમે નાટક આગળ ચાલવા લાગ્યું. વસ્તુની ગોઠવણી એવી રીતે કરવામાં આવી હતી કે, જાણે ફ્રાંસના પાટવી માટે જગતની સુંદરમાં સુંદર સ્ત્રી શેાધવા જ પેલાં બે દંપતી નીકળ્યાં હોય એવું સમજાય. કાર્ડિનલને કાને આ બધું જાય, એવી લેખક પાયેરી ચિંગારની
For Private & Personal Use Only
www.jainelibrary.org