________________
પૅરીસના મખ-મહાત્સવ
“ હે ? તમે ?"
39.
બનાવ્યું છે, અને મેં ખેલ લખ્યા
“ હા; હા; અમે બે જણ છીએ; જેહાં માર્ગોંએ પાટિયાં વહેરી આ સ્ટેજ છે. મારું નામ પાયેરી શૃિંગાર છે ! જોઈ, પેલા થાંભલે ચડી બેઠેલા
અલ્યા. મશ્કરી કરી કુંવારિકા-માતા, બધાં
ખેલ શરૂ થવાને હજુ વાર થતી જૉન ફ઼ૉલા તરત જ બૂમ પાડી ઊઠયો હેય જુપિટર-મહાદેવ, અને મૅડમ સાગરીતે, ઝટ બહાર નીકળા, નહીં તો તમારું આવી બન્યું જાણા ! અને એના એ પેાકારને સાથ આપવા ટોળું પણ તત્પર થવા માંડયું હતું તેવામાં જ વાજિંત્રોના સૂર વેશ-ઘરમાંથી આવવા શરૂ થયા.
ચાર નટો વેશ-ઘરમાંથી નીકળી, નિસરણી ચડી, ઉપર આવ્યા અને પ્રેક્ષકોને નમન કરી ઊભા રહ્યા. એ ચારેનાં કપડાં અર્ધા ધોળાં અને અર્ધું પીળાં હતાં; પણ એકનાં કપડાં સેાના-ચાંદીની જરીવાળાં હતાં, બીજાનાં રેશમનાં હતાં, ત્રીજાનાં ઊનનાં હતાં અને ચેાથાનાં શણનાં હતાં. પહેલાના જમણા હાથમાં તરવાર હતી, બીજાના હાથમાં સાનાની બે કૂંચી હતી, ત્રીજાના હાથમાં ત્રાજવાં હતાં, અને ચેાથાના હાથમાં કોદાળા હતા. છતાં કોઈ ન સમજે, તે તે દરેકના જન્ભાના નીચેના ભાગમાં ભરત-ગૂંથણથી આવા શબ્દો ઉપસાવેલા હતા : “મારું નામ ઉમરાવ-વર્ગ છે,’ મારું નામ પાદરી-વર્ગ છે,” “ મારું નામ વેપારી-વર્ગ છે,” મારું નામ મજૂરવર્ગ છે.”
66
‘ પાદરી-વર્ગ’ અને ‘મજૂર-વર્ગ” પુરુષ-જાતિ છે એમ સૂચવવા તેમના જમાા ટૂંકા રાખવામાં આવ્યા હતા તથા તેમને માથે ટોપા હતા; ત્યારે બાકીના બે વર્ગ સ્રી-જાતિ છે એમ સૂચવવા તેમના જમાા લાંબા રાખ્યા હતા તથા તેમને માથે હૂડ હતા.
> *
Jain Education International
:
૧૩
66
છે કે શું ? સેતાનનાં
નાંદી-વાકય ઉપરથી જ પ્રેક્ષકોએ સમજી લેવાનું હતું કે, પુરુષમજૂર-વર્ગ ’ નું લગ્ન સ્ત્રી-‘વેપારી-વર્ગ ’સાથે થયેલું હતું અને પુરુષ‘ પાદરી-વર્ગ ’નું લગ્ન સ્ત્રી-‘ઉમરાવ-વર્ગ' સાથે થયેલું હતું.
* જૂના વખતમાં સ્ત્રીએ માથેથી પીઠ સુધી એઢતી તે ઢાંકણું,
For Private & Personal Use Only
www.jainelibrary.org