________________
૧૨
ધર્માધ્યક્ષ
દેખાવના ગેારો માણસ હતા. તે એક ડગલું આગળ આવી પેલા નટને સંબાધીને બાલ્યા, “ જુપિટર ! વહાલા જુપિટર !”
>>
“મને કોણ બાલાવે છે!
<<
હું; તમે લેાકેા તરત ખેલ શરૂ કરી દો. હું મૉ શ્યાર બેલિફને સમજાવી લઈશ, અને તે મૉશ્યાર કાર્ડિનલને સમજાવી લેશે. જુપિટરના જીવમાં હવે જીવ પાછા આવ્યા. તે તરત જ મેટેથી બૂમ પાડીને બાલ્યા સદ્ગૃહસ્થ-નગરજના ! અમે ખેલ તરત જ શરૂ
""
કરીએ છીએ ! "
-
""
ર
“હુ ! હુ
! ” ટોળામાંથી પાકારો ઊઠયા. જુપિટર હવે પડદા પાછળ ચાલ્યા ગયા એટલે પેલા અજ્ઞાત માણસ પાછા થાંભલાને અઢેલીને ઊભા રહ્યો.
એટલામાં પાસે બેઠેલી બે જુવાન બાનુએ તેને બાલાવ્યા અને વાતાએ વળગાડયો –
66
હે! આજના ખેલ મજા પડે તેવા છે ખરો ? ”
66
હા, હા; જરૂર તદ્દન નવા ખેલ છે. ફ્લૅન્ડર્સની પ્રિન્સેસને અનુલક્ષીને ખાસ લખાયેલે છે.”
*
1
‘અંદર પ્રેમ-ગીતા હશે કે, નહિ ?
"C
વાહ ! ધર્મ-નાટ્યમાં પ્રેમ-ગૌતા કેવી રીતે હાય ?
*
અરે બે વર્ષ ઉપર પાપના પ્રતિનિધિ મૉશ્યાર લિગેટના
Jain Education International
આગમન વખતે જે ખેલ ભજવાયેા હતેા, તેમાં ત્રણ સુંદર છેાકરીએ માહિનીના વેશ લીધેા હતા, અને તેમાં લડાઈના દેખાવા પણ હતા. લડનારા લડતાં લડતાં સુંદર ગીતે ગાતા હતા, અને વાજિંત્રો
તેમને મજાને સાથ આપતાં હતાં, ''
<<
પણ આજે જોજોને, બહુ સરસ ખેલ તમને જોવા મળશે.”
<<
તમે અમને ખાતરી આપે છે ?'
66
હા, હા; મે પોતે જ એ ખેલ લખ્યો છે!”
* ન્યાચખાતાને અસર.
For Private & Personal Use Only
www.jainelibrary.org