SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ તે જ ઘડીએ બારના ટકોરા સ્તબ્ધ થઈ ગયું. કારણ કે, બાર લોકો ત્રણ વસ્તુની રાહ જોઈ રહ્યા પ્રતિનિધિ-મંડળનું આગમન, અને ખેલની શરૂઆત. એ ત્રણમાંથી વખતસર માત્ર બપાર જ આવ્યા હતા; બાકીનાં બેનું ઠેકાણું ન હતું. સંભળાયા. બધું ટોળું એકદમ તે વાગ્યે ખેલ શરૂ થવાના હતા. હતા : બપેાર, લૅન્ડર્સના લેાકો ઇંતેજારીમાં એક-બે-ત્રણ-પાંચ-પંદર મિનિટ ચૂપ રહ્યા. પણ પછી પ્રતિનિધિમંડળ માટેના પ્લૅટફૉર્મ ઉપર કે આરસપહાણના ટેબલ ઉપર ખડા કરવામાં આવેલા રંગમંચ ઉપર કશી જ હિલચાલ થતી ન દેખી, એકદમ બેવડા-ત્રેવડા ગુસ્સાથી બુમરાણ મચાવવા લાગ્યા : નાટક ! નાટક ! ” 66 " જહાંએ તરત જ પરાળના << ઢગલામાં તણખા નાખે એ રીતે. મેટી બૂમ પાડીને કહ્યુ, “ નાટક શરૂ કરી દો, ફ ્લૅન્ડર્સવાળા જહાનમમાં જાય !” << ‘હા, હા, નાટક જલદી શરૂ કરો; નહિ તો પછી આપણે આ ચાર સારજંટાને પકડી પકડીને રંગમંચ ઉપર ફાંસી દેવાના ખેલ શરૂ કરી દો!” "C ‘ હા, હા, પકડો ! પકડો ! સારજ ટોને પકડો ! ” એમ કહેતા થોડાક લોકો આરસના ટેબલને ચાર ખૂણે ઊભેલા સારંટ તરફ ધસવા. લાગ્યા. પેલા બિચારાઓના જીવ ઊડી ગયા. તે જ ઘડીએ સ્ટેજ નીચેના વેશ-ભૂષાના ઓરડાના પડદો જરા ખસ્યા અને જુપિટર દેવના વેશ સાથેના એક નટ બહાર આવ્યો. તરત જ લેાકો એ શું કહે છે તે સાંભળવા ચૂપ થઈ ગયા. ૩ પેલાએ આરસના ટેબલની કિનાર ઉપર આવીને બૂમ પાડીને કહ્યું, “ સગૃહસ્થ-નગરજને, અને નગર-સન્નારી, માઁ શ્યાર કાર્ડિનલની. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy