________________
૨૩૦
ધર્માધ્યક્ષ
66
પણ એ જગા તો બહુ નજીક છે; તમે ત્યાંથી એક વખત
મને મળવા ન આવ્યા, એ કેવું?”
મ
-
એવી ડયૂટી બજાવવાની હતી કે – અને ખરી વાત તે એ કે, હું જરા બીમાર પડી ગયા હતા.
""
66
બીમાર ? ”
..
'હા, હા; ઘાયલ સ્તે !”
>>
ઘાયલ ? ”
ર
મારી મધુરી, એમ ચોંકવાથી જરૂર નથી. બહુ સામાન્ય હતી થોડી તકરાર થઈ – તરવારો ઊછળી પડી-અને થોડુંક વા પણ તારે મીઠડી, એ કારણે આવા ગાભરા થવાની કંઈ જરૂર નથી “હે ? તમને તલવાર વાગે, અને મારે ગાભરા થવાની શી જરૂ તમને એવું બેલતાં કશે વિચાર પણ આવે છે? પણ શાથી તરવ ઊછળી, અને કેટલું વાગ્યું હતું, એ બધું મને વિગતવાર કહી બતા એટલે બસ; નહીં તો આજે તમારી માઠી વલે થવાની છે, નક્કી !
""
66
“ અરે સામાન્ય વાત છે; પેલાના ઘેાડા વિષે મેં જરાક કરી, એટલે તેને ખોટું લાગ્યું, અને ઝટ નાનુંશું છમકલું થઈ પણ હવે તા એ બધું પતી ગયું —મારો ઘા પણ રુઝાઈ ગયો ૨ હવે તે તને ખાતરી કરાવવા માટે બતાવવા હાય તા પણ મુશ્કેલી · પણ હું? પેલા ચકલામાંથી આટલા બધા અવાજ શાનો આવે લોકોનું ટોળું ત્યાં શા માટે ભેગું થયું છે? ”
મને વિશેષ ખબર નથી; પણ એક ડાકણને માતાજી સ તપ-પ્રાયશ્ચિત્ત કરવા લાવવાની છે, અને પછી ફાંસી દેવા લઈ જવ છે, એવું કંઈક સાંભળ્યું છે.
""
66
કેપ્ટન ફોબસને લા ઍસમરાલ્દાનું પ્રકરણ તે કયારનું પતી હશે એવી ખાતરી હાવાથી તેમણે આગળ પૂછપરછ જારી રાખ “ એ ડાકણનું નામ શું છે? અને તેનો ગુના શે છે?”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org