________________
જુદાં જુદાં ઘડતર એટલે બે મહિના બાદ, પૂરેપૂરા સાજા થઈને, તથા હવે તો પૈલી જિપ્સી-બાઈવાળું પ્રકરણ પણ પતી ગયું હશે તથા ભુલાઈ ગયું છે એમ માનીને, નોત્રદામ મંદિરની સામે આવેલા પોતાના શ્વસુરગૃહે (સાસુ-ગૃહ) ઘોડેસવારી કરતા આવીને તે હાજર થયા.
તે વખતે નેત્રદામ મંદિરના દરવાજા આગળ લોકોનું વિચિત્ર રાળું ભેગું થયું હતું, પણ તેમણે માની લીધું કે, મે મહિનો હોવાથી,
ઈ ને કંઈ ઉત્સવ-વ્રતનું સરઘસ કે સવારી નીકળવાનાં હશે, તેની કમાલ હશે.
ફલર-દ-લીને પેલી જિપ્સી-કન્યાના બકરાએ ચકતી તારવીને Fબસનું નામ ગોઠવી આપ્યું હતું ત્યારથી મનમાં ભારે ઉચાટ રહ્યા કરતો હતો. અને ઉપરથી બબ્બે મહિના થયાં કેપન લાપતા હતા; એટલે કેપ્ટનને આપમેળે આવેલા જોઈ, તે ખરેખર રાજી થઈ, અને ધરમથી લાલ બની ગઈ.
કેપ્ટન ફેબસ પણ ભરવાડણો અને લુહારણો જોઈ જોઈને જ વાસ્યા હોવાથી, પોતાની વિવાહિતાને ટાપટીપ – વેશભૂષા તથા ખીલતી પનીના મનોહર રૂપેરંગે ઓપતી જોઈ, એવા રંગમાં આવી ગયા કે
ને જણ વચ્ચે તરત સમાધાન થઈ ગયું અને ફલર-દ-લીની મા પૂરા તોષથી એ બંનેને એકબીજા સાથે પ્રેમ અને આનંદની વાતો કરતાં Iઈ રહી.
પણ તેફાની માણસ, તમે આ બે મહિના કયાં છૂ થઈ ગયા મા તે તો કહો !”
વાહ ભાઈ! મને મારી ટુકડીમાં બોલાવી લેવામાં આવ્યો છે, વળી.”
ક મુકામે? અને તો પણ મારી વિદાય માગવા આવ્યા વાય કેમ ચાલ્યા ગયા?”
“એક ક્યુ-એન-બ્રી જવું પડયું, એટલે!” કેપ્ટને એક પ્રશ્નના સાબથી, બીજા પ્રશ્નનો જવાબ ટાળી દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org