________________
ન્યાયને પ્રકાશ લાધ્યો
..
‘તે કારકુન લખા, આ બાહીમિયન કરી પિશાચ-પિશાચિની
સાથે સંતલસમાં હાવાનું અને તેમની સાથે તેમની લાહીની મિજબાનીઆમાં ભાગ લેવાનું, અને એ કામમાં તેમની મદદગાર હાવાનું કબૂલ કરે છે. ખરી વાતને ? બાલી નાખ?”
33 હી.
"C
સેતાનને
નમંત્રણ આપે છે, તે જોયાનું પણ તું કબૂલ કરે છે?”
"" હા.
cr
66
૨૦૫
જે ઘેટા વાદળા ઉપર આવી, બધી ડાકણે ને
“ એ જ પિચાશેાએ તને આપેલી એક બકરી તારી સાગરીત છે, એ હું કબૂલ કરે છે ? ”
66
22 હા.
<<
ચાલા, હવે કેદીને જતરડામાંથી છેડો અને અદાલતમાં લે. જાક મહાશયે પરમ સંતેષ સાથે હુકમ આપ્યો.
અદાલતમાં જતાં જતાં જાક મહાશયે ઍસમરાલ્દાને કહ્યુ, “ બેટી, વખતસર તે કબૂલ કરી દીધું એ ઠીક થયું; નહિ તો તારા પગ હંમેશ માટે નાચતા બંધ થઈ જાત! હવે તે તું તારાં સાગરીત ભૂત-પિશાચાને તારો છેવટના નાચ બતાવી શકશે.
""
4
જાક મહાશયે અદાલતમાં પહોંચી જાહેર કર્યું : “ છેવટે ન્યાયના માર્ગમાં પ્રકાશ લાધ્યા છે; અને આ બાઈ સાક્ષી પૂરશે કે, અમે શકય તેટલી હળવાશથી જ તેના પ્રત્યે વર્ત્યા છીએ.”
Jain Education International
>>
નક મહાશયે હવે અદાલત સમક્ષ લાંબું ભાષણ કર્યું. એ બધું લંબાણ આપણે ધર્મ-અદાલત અને રાજ્ય-અદાલતમાં જંગી દફતરોમાં સંઘરાવા માટે જ રહેવા દઈએ; પણ આપણી વાર્તાને પ્રસ્તુત એવું નીચેનું વક્તવ્ય જ આપણે અહીં નોંધીએ
:
68
આ મુકદ્દમામાં મેલી વિદ્યાની જ કારવાઈ પહેલેથી છેવટ સુધી સાબિત થઈ છે. અને ‘ સિટી ’ ટાપુમાં માતાજીના પવિત્ર મંદિરને બધા નાના મેટા ગુનાઓના ન્યાય ચૂકવવાના હક સમર્પિત થયેલા હાઈ,
For Private & Personal Use Only
www.jainelibrary.org