________________
ઉંદર-ખાનું
પછી અચાનક તેણે ગ્રામ-ગારી તરફ મોં ફેરવીને છોકરાને આ જગ્યાએથી લઈને દૂર ચાલી જા! પેલી રાંડ ઇજિપ્ચ્યુન નીકળશે ! '
૧૩૯
કહ્યું,
અહીં થઈને હમણાં
આટલું કહી તે થાકથી અને માનસિક આઘાતથી ફરસબંધી ઉપર ચત્તાપાટ ગબડી પડી. તેને હાલ્યા ચાલ્યા વિના લાંબા વખત પડી રહેલી જોઈ, તે જીવે છે કે નહિ તેની ખાતરી કરવા, પેલી બે પૅરીસિયન બાનુઓએ તેનું પ્રચલિત નામ લઈને તેને બૂમ પાડી : “ ગુદ-મા ! ગુહ્યુ-મા!”
પણ પેલીએ કશો જવાબ ન આપ્યો.
એટલે ગ્રામ-ગારીએ હવે બૂમ પાડી, —“ પાકેત ! પાકેત લ શાંતેફલરી !
"
Jain Education International
તરત પેલી તપસ્વિની વાઘણની પેઠે ઊછળીને ઊભી થઈ અને એ બારી ભણી લપકી. ત્રણે જણી તેની આ વિકરાળતાથી બીનીને ત્યાંથી ખસી ગયાં. પેલી તપસ્વિની તેમની પાછળ ત્રાડતી હતી “ઓહો! તું જ પાછી મારી પાસે આવી કેમ? મારી બાળકીને ચેરી જનારી કુી! તારું સત્યાનાશ જાય! તું ઊભી ને ઊભી ફાટી પડે ! તું મને ન ઓળખે, તો બીજું કોણ ઓળખે? રાંડ? બેશરમ ! તારું નર્વંશ જાય !”
For Private & Personal Use Only
www.jainelibrary.org