________________
ધર્માધ્યક્ષ
એ પ્રમાણે તેણે એકલીએ જઈ પહેલાં સાથેતનાં દર્શન કર્યાં... એક ક્ષણ બાદ તેણે પેલી ગ્રામ-ગારીને એકલીને પાસે આવવા નિશાની કરી. તેણે આવી અંદર ડોકિયું કર્યું.
૧૩૯
અંદરના દેખાવ ભારે કરુણ હતા. પહેલી નજરે ખૂણામાં બેઠેલી. સાથેત પથ્થરનું નિર્જીવ પૂતળું જ લાગે. પણ થોડી થોડી વારે તેના ભૂરા થઈ ગયેલા હોઠ શ્વાસ લેતાં-મૂકતાં પહોળા થતા, એ ઉપરથી તે જીવતી છે એવી કલ્પના જાય.
પછી તે પહેલીને પણ બેાલાવવામાં આવી, અને ત્રણે જણ સાથે જ એ બાકામાંથી નજર કરવા લાગી.
થોડી વાર જરા ગાભરી થઈને અંદર જોઈ રહ્યા બાદ ગ્રામ-ગોરી. તરત ચાંકીને આંખમાં આંસુ સાથે બહારની તરફ મેમાં ફેરવીને બાલી ઊઠી, અરે આ જ અમારી પાકેત લા શાંતેલરી !”
66
પછી તેા કોટડીના ખૂણામાં પડેલા એક નાના જરી ભરેલા. ગુલાબી સાટીનના જોડા ઉપર પણ તેમની નજર ગઈ. ત્રણે જણ સમજી ગઈ કે, એ જ પેલી બાળકીની કમનસીબ માતા પાકેત જ છે! ત્રણે જડસડ થઈ ગઈ: કોઈની એક શબ્દ બાલવાની પણ હિંમત ન રહી. અચાનક પેલા છેાકરાએ માને બૂમ પાડીને કહ્યું, મા, મને
66
પણ ઊંચા કરીને અંદર શું છે તે જોવા દો ! ”
નાના છેકરાનો અવાજ સાભળીને પેલી અંદર બેઠેલી તપસ્વિ ચોંકી. તે તરત જ ચીસ પાડીને ઊઠી — “ ભગવાન, કંઈ નહિ તે મ બીજાનાં બળકો તે ન જ બતાવશેા ! ”
અને તે એકદમ આખે શરીરે ધ્રૂજી ઉઠી. પેલી બાનુએ તેને ટાઢ વાતી ગણીને ગરમ કંઈ ઓઢવા પહેરવાનું આપવા પરવાનગી માગી; પણ પેલીએ ઘસીને ના પાડી. પેલાંએ પોતાની પાસેનું કંઈક ગરમ પીણું. તેને પીવા ધર્યું, તેની પણ તેણે ના પાડી. “ મારે તે પાણી જેઈએ !” એમ તે બાલી. તહેવારને કારણે બે દિવસથી તેના તાંસળામાં કોઈઍ. પાણી રેડયું ન હતું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org