________________
ભેદી મુલાકાતી
દોમ કલાઁદની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ હતી.
એક સાંજે સેવા-ભક્તિ પરવારી, તે પોતાની પેલી ટાવશે ગુપ્ત કોટડીમાં ચાલ્યા ગયા હતા. એ કોટડીના ખૂણામાં પડેલી બંદૂકના દારૂ જેવા પાવડરથી ભરેલી થોડી કાચની શીશીઓ બાદ કરી તે તેમાં અસામાન્ય કે ગૂઢ કહી શકાય તેવું બીજું કાંઈ જ ન અલબત્ત, ભીને ઉપર થોડા લેખે આમ તેમ દેખાતા હતા; પણ તે સારા લેખકોના ગ્રંથોમાંથી વિજ્ઞાન કે ધર્મ અંગે ઉતારેલાં સુવ જ હતાં.
આર્ચ-ડીકને પોતાની કોટડીમાં આવી, ત્રણ જીભવાળી દી પ્રકાશમાં, પથીએથી ભરેલા મોટા કબાટ પાસે આવીને બેઠા ફિલસૂફીના એક ખુલ્લા ગ્રંથ ઉપર કોણી ટેકવી, તે ગંભીર ચિંતન મદ્રામાં પોતાની સાથે લાવેલ એક પોથીનાં પાન ફેરવતા હતા. એ ઓરડામાં એટલું એ જ છાપખાનામાં છાપેલું પુસ્તક હતું.
તેટલામાં બારણે ટકોરો પડયો. “કોણ છે?” ભૂખ્યો હાડકું ચવળતો નિરાંતે બેઠો હોય અને તેને કોઈ ડખલ કરે, અવાજે તે ત્રાડી ઊઠયો.
“તમારો મિત્ર, જાક કોઇતિયર.” આર્ચ-ડીકને તરત ઊઠીને બારણું ઉઘાડ્યું.
ક ગડી વાળીને બનાવેલો આકાર. ચોપડીની પેઠે બાંધેલ નહિ પાનના આકારે ગડી વાળેલ.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org