________________
કલાદ ફ્રલાના વ્યાસ ગા
૧૦૧
॥ સ્રીએ અમુક વિસ્તારમાં તંબૂરી સાથે આવીને નાચ-ગાન કરી ન શકે; અને તાજેતરમાં ! તે બિશપનાં જૂના કાગળામાં ખાળા કરીને એવા કિસ્સા શેાધી રહ્યો હતા કે જેમાં બકરામેં સાગરીત તરીકે રાખીને મેલી વિદ્યાના પ્રયોગા કરનારાંને જીવતાં ધ્રુવી મૂકવાની કે ફાંસીને માંચડે ચડાવવાની સજાઓ કરવામાં હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org