________________
પરિશિષ્ટ ૨
દિગંબરોની માન્યતા પ્રમાણે
આગમ ગ્રંથા
જે પ્રાચીન ગ્રંથે! લુપ્ત થઈ ગયા છે, તેમને સ્થાને દિગમ્બરાએ કેટલાક અર્વાચીન ગ્રંથાને પ્રમાણભૂત સિદ્ધાંતપ્રથા તરીકે સ્વીકાર્યાં છે. તેમના ચાર વર્ગો છે : (૧) ઇતિહાસ, (૨) વિશ્વવ્યાખ્યાન, (૩) તત્ત્વજ્ઞાન, (૪) નીતિ. આ ચાર વર્ગને દિગમ્બરે ચાર વેદ કહે છે. એ બધા ગ્રંથા ઈ. સ. ૯૦૦ પૂર્વ રચાયેલા છે, તે ગ્રંથા નીચે પ્રમાણે છેઃ
(૧) ઇતિહાસ (પ્રથમાનુયાગ) : વિસેનનું પદ્મપુરાણ (ઈ. સ. ૬૫૦) જનસેનનું હરિવંશપુરાણુ અને આદિપુરાણ (૭૮૩); ગુણભદ્રનુ ઉત્તરપુરાણ (૮૭૯).
(૨) વિશ્વવ્યાખ્યાન ( કરણાનુયાગ ) : સૂર્ય પ્રપ્તિ, ચન્દ્રપ્રાપ્તિ, જયધવલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org