________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ (૩) ભક્તપરિજ્ઞા ( ભરપરિણું ): ઉપરના વિષયને
લગતા વિધિ. સંસ્તારક (સંથારગ): મૃત્યુની ઇચ્છાએ જ્ઞાનીઓ જે
કુશાસન ઉપર સૂતા તેનું વર્ણન. (૫) તંદુવૈતાલિકા ( તંદુવેયાલિયા): શરીરવિદ્યા,
ગર્ભવિદ્યા ઈ. ચન્દ્રધ્યક (ચન્દાવિજઝય)ઃ ગુરુશિષ્યના ગુણે,
પ્રયત્નો ઇત્યાદિ. (૭) દેવેન્દ્રસ્તવ (વિન્દથવ)ઃ સ્વર્ગના રાજાઓની ગણના. (૮) ગણિવિદ્યા (ગણિવિજજા): ફલિત, જ્યોતિષ ઇત્યાદિ. (૯) મહાપ્રત્યાખ્યાન (મહાપચ્ચકખાન) : પ્રાયશ્ચિત્ત ઇત્યાદિ. (૧૦) વીરસ્તવ (વીરથવ)ઃ મહાવીરની નામાવલી.
૬ છેદસૂત્રો (૧) નિશીથ (નિસીહ) : સાધુઓના ધર્મો અને દેશનાં
પ્રાયશ્ચિત્તે. (૨) મહાનિશીથ (મહાનિસીહ) : પાપ તથા પ્રાયશ્ચિત્ત.
વ્યવહાર વવહાર): શાસનના વિધિ. (૪) આચારદશાઃ (આયારસાઓ) : આચારના વિધિ. આ
ગ્રંથને નવમે અધ્યાય ભદ્રબાહુ દશાશ્રુતસ્કંધ રચિત “કલ્પસૂત્ર છે. તેમાં
તીર્થકરનાં જીવનચરિત્રે, સાધુઓના આચાર વિષયક નિયમો તથા સંપ્રદાયનાં નામનું વર્ણન છે.
અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org