________________
મહાવીરસ્વાસીને સચમધમ
પછી તેના ગમે તેવા અધૂરા કે વિપરીત સિદ્ધાંતા પણ વેદવાક્ય જ ઠરે.
અને તે લેકે જાણી જોઈને જ તેમ કરતા હતા એમ પણ નહોતું. સૂત્રકૃતાંગમાં જ ( ૨ – ૧ ) એ વાત ભારપૂર્વક તૈાંધી છે કે, પ્રથમ તે તે લેાકાના મનમાં એવા નિશ્ચય હાય છે કે, આપણે શ્રમણ થઈ હિંસાદિથી વિરત યશું તથા અનંત સુખના માર્ગ પ્રાપ્ત કરીશું. પરંતુ પછી સાચે માગ ઝટ ન મળવાથી તથા અંતરમાંથી ભૌતિક સુખાની લાલસા દૂર થઈ ન હોવાથી, તે લેાકેા આ પાર ક પેલે પાર પહેાંચવાને મલે અધવચ જ કામભેાગામાં ડૂબી જાય છે. ’
આથી જ ઉત્તમ પણ ગજા ઉપરાંતનાં ધ્યેયે ગમે તેવા બિનઅધિકારી આગળ રજૂ ન કરવાની કાળજી રાખવાને તથા તેત્રાં ધ્યેયે। અમુક અધિકારી વર્ગ કે પુરુષોમાં જ મર્યાદિત કરવાના પ્રયત્ન વારવાર પ્રતિહાસમાં થતે આપણને માલૂમ પડે છે. પરંતુ, પરિસ્થિતિમાં ફેરફારો થતાં થતાં તે મર્યાદા તેડવાને પ્રસગ આવીને ઊભા રહે છે. તે વખતે સામા પ્રત્યાધાત થઈ, અમુક વર્ગ પૂરતી મર્યાદિત થયેલી તે મૂડી . આખા સમુદાયને વહેંચી નાખવામાં આવે છે; અને એક વાર તે પ્રજા ગાંડી બની – પેાતાના વિજયના ઉત્સાહમાં આંધળી બની તે ધ્યેયે! પાછળ દોડવા લાગે છે. આપણે જે યુગની વાત કરી રહ્યા છીએ, તેમાં પણ તેવું જ કંઈક થતું આપણને માલૂમ પડે છે. તેથી જ આખી પ્રજાને ઉત્સાહમાં આવી જઈ, અતી દ્રિય ધ્યેયેા પાળ, ત્યાગા કરીને તથા ઠેરમાં ઠે
-
-
ગમે તેટલા
અસંભવિત લાગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org