________________
૨૦
મહાવીરસ્વામીનો સયમધમ
અગત્યનું સ્થાન
હાય
છે તેને પણ શરીરને ચલાવનાર
થાય છે તે પ્રશ્ને પણ તેમનું ધ્યાન ખેચ્યું છે, એટલું જ નંહ પણ તે જ્ઞાનને જ સર્વશ્રેષ્ઠ જ્ઞાન માનવામાં આવ્યું છે (છાં. પ. ૩૧. ૪); કઠ (૧. ૧. ૨૦ – ૨૯). સ્વપ્તાવસ્થા અને સુષુપ્તિ અવસ્થાની ચર્ચા પણ તેટલું જ ભાગવે છે. જીવનું સ્થાન શરીરમાં ક્યાં વિચાર થયો છે ( હૈ, ૧. ૬. ૧ – ૨ ). કાણ છે તેમજ ઇંદ્રિયેા કાના ઉપર આધાર રાખે છે તેની પણ ચર્ચા છે (મૈં. ૨. ૩ -૪), જીવાત્માનું કદ કેટલું છે .તે વિષે પણ ચર્ચા છે ( બૃહ. પ, ૬. ૧; કઠ. ૨. ૨. ૧૨; છાં. પ. ૧૮. ૧ ). આત્માની જાગ્રત, સ્વપ્ત અને સુષુપ્ત ઉપરાંત ચેાથી તુય્યવસ્થાનું પણ વર્ષોંન છે. અને અંતે, આત્મામાં સમગ્ર વિશ્વ સમાયું છે, આત્મા એ જ સમગ્ર જગતનું મૂળ તેમજ અધિષ્ઠાન છે અને તેના સિવાય ખીજાં કાંઈ નથી એવા માયાવાદ પણ ઉપસ્થિત કરવામાં આવ્યો છે.
પુનર્જન્મના સિદ્ધાંતની પણ્ સારી ચર્ચા થયેલી છે, અને દેવયાન, પિતૃયાન વગેરે માર્ગો તેમજ પુનર્જન્મ પ્રાપ્ત ન થાય તેવી મુક્ત સ્થિતિનું વર્ણન અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયે પણ ચર્ચાયા છે. કર્મોના નિયમ પણ નિશ્ચિત સ્વરૂપમાં આપણને માલૂમ પડે છે. તેમજ મુક્તિ માટે સમાજમાં રહી કર્મ કર્યાં કરવાં કે બધું ઇંડી વનમાં જઈ અધ્યાત્મયેાગપરાયણ જ રહેવું તેની પણ ચર્ચા છે. ( બૃહ. ૪. ૪. ૨૨; ઈશ. ૨ ). સારું' કે નરસું કરવું અથવા ન કરવું એ મનુષ્યના હાથની વાત છે ( ક. ૨ - ૧; મુક્તિ. ૨. ૫- ૬: ગૃહ, ૪. ૪. ૫) કે પ્રાણી તેા અવશ છે ( કૌ, ૩ -- ૯) એ પ્રશ્ન પણ ચર્ચાયા
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org