________________
૧૨ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ભેગા મળેલા સંઘે એકઠા કરેલા ગ્રંથ તરફ તે કારણે જ અશ્રદ્ધાની નજરે જોવાની જરૂર નથી.
હવે આપણે સૂત્રકૃતાંગ ઉપર આવીએ. મૂળસૂત્ર' ગણાતા ઉત્તરાધ્યયનમાં સૂત્રકૃતાંગ વિષે
તેવીસા સૂકે ... ને મિક્ષ્ણ જય વિર છે ત્ર અરજી નં . ૩૧-૧૬ છે
“જે ભિક્ષુ સૂત્રકૃતાંગસૂત્રના તેવીસ અધ્યયને જાણે છે તથા તે પ્રમાણે પ્રયત્નપૂર્વક આચરણ કરે છે, તે સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થાય છે.”
સમવાય સૂત્રમાં તથા નંદીસૂત્રમાં સૂત્રકૃતાંગનાં વિષયપ્રજનનું આ પ્રમાણે વર્ણન કર્યું છે –
નવા દીક્ષા પામેલા શ્રમણોને સંયમમાં સ્થિર કરવા માટે અને તેઓની મલિન મતિને શુદ્ધ કરવા માટે સૂત્રકૃતાંગ
' (૧) “સૂત્રકૃતાંગ” શબ્દને અર્થ બતાવતાં નિયુક્તિકાર ભદ્રબાહુ કહે છે :
सोऊण जिणवरमनं गणहारी काउ तक्खओवसमं । અક્ષવાળા ચ કૂત્તમિળે તેવા સૂયગs w ૧૮
જિનેશ્વર તીર્થકર ભગવાન મહાવીરના સિદ્ધાંત સાંભળીને તેમના પટ્ટશિષ્ય ગણધરેએ પોતાના જ્ઞાનનો પ્રતિબંધ કરનારાં કર્મને ક્ષય તથા ઉપશમ કરીને શુભ અધ્યવસાચથી આ સૂત્ર રચ્યું, માટે તેને સૂત્રકૃત કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org