________________
ઉપાઘાત
૧૦
તે વખતે અગિયાર અંગેા ઉપરાંત પછીના આચાર્યોએ લખેલા ખીજા સિદ્ધાંતપ્રથાને પણ આગમનું પદ આપીને સ્વીકારી લેવામાં આવ્યા અને તે પ્રમાણે શ્વેતાંબરા ૪૫ ગ્રંથાને પોતાના આગમ ગ્રંથૈ! માને છે. . ( જીએ ઉપેાાતને અંતે પરિશિષ્ટ ૧ )
આ આગમગ્ર ંથામાંથી ‘અંગ' પ્રથા સૌથી પ્રાચીન છે. જો કે અત્યારે જે સ્વરૂપમાં તે ગ્ર ંથે! મા આવે છે તે સ્વરૂપ તે ઉપર જણાવ્યા પ્રમાણે, ઈ. સ. ૪૫૪ જેટલા પછીના કાળમાં નિયત થયું છે, એટલે તે ગ્રંથામાં પછીના સમયના ઘણા વિચાર। તેમજ પ્રક્ષિપ્ત ભાગે ઉમેરાયા હશે. પરંતુ તેમની ભાષા તેમજ તેમાં આવતા ખીન્ન ઐતિહાસિક ઉલ્લેખો ઉપરથી વિદ્વાને તેમને ઇ. સ. પૂર્વે ૩૦૦ના અરસામાં તે મૂકે જ છે, અને તે સમય પાટલીપુત્રના સ આગમ ગ્રંથો એકઠા કર્યાં તે સમયને લગતા છે, તે સમય સુધી પણ મહાવીરના ઉપદેશા કાંઈક નિીત સ્વરૂપમાં ચાલ્યા આવતા હોવા જોઈ એ. નહિ તા તેમને વ્યવસ્થિત રીતે ભેગા કરવા પ્રશ્ન જ ન ઊભા થાય. અને શ્વેતાંબરે તેમજ દિગબર અંતે ભદ્રબાહુ સુધીના આચાર્યંત શ્રુતકેવળી માને જ છે. એટલે એ પ્રથામાં ઘણું પ્રાચીન છે એમ માનવામાં કાંઈ જ વાંધે નથી. ઉપરાંત શિષ્યાની પરંપરા દ્વારા પ્રાચીન ધર્માંપ્રથાને સ્મૃતિને બળે જ અણીશુદ્ધ સાચવી રાખવાની પ્રણાલિ હિંદુસ્તાનમાં જૂના કાળથી ચાલતી આવેલી જ છે. ઈ.સ. પૂર્વે બીજા સૈકાના જૈન શિલાલેખા ઉપરથી સિદ્ધ થાય છે કે, જૈતા લેખનકળાને ઉપયાગ બહુ જૂના વખતથી કરતા આવ્યા છે. એટલે ઈસ, ના પાંચમા સૈકા જેટલા પછીના સમયમાં વલભીપુરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org