________________
આહારવિચાર
ૐ
હવે મનુષ્યા વિષે : મનુષ્યેામાં કેટલાક ક ભૂમિમાં પેદા થનારા હાય છે, કેટલાક અકર્મભૂમિમાં પેદા થનાર હાય છે, કેટલાક અંતરીપામાં પેદા થનારા હોય છે, કેટલાક આય તરીકે પેદા થનારા હોય છે અને કેટલાક મ્લેચ્છ તરીકે પેદા થનારા હોય છે.૧
તેમની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે ઃ
•સ્ત્રી અને પુરુષને, પૂર્ણાંકથી પ્રાપ્ત થયેલી યાનિમાં, સંભોગેચ્છાપૂર્વક સંયેાગ થાય છે. ત્યાં તે એક બીજાના રસે એકઠા કરે છે. તે રસામાં જુદા જુદા વા સ્ત્રીરૂપે, જીવા પુરુષરૂપે કે નપુંસકરૂપે પાતપાતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તે છા પ્રથમ માતાનું રજ પિતાનુ વી કે તે બંને મળીને થયેલી ગંદી વસ્તુ ખાય છે. ત્યારબાદ ગર્ભ મોટા થતાં, માતા જે વિવિધ રસાવાળા આહાર ખાય છે, તેનુ સત્ત્વ પેાતાના એક ભાગ ( નાળ ) વાટે ખાય છે. જન્મ થયા બાદ, તે જીવા બાળક હાય છે ત્યાં સુધી માતાનું દૂધ ધાવે છે તથા ઘી ચાટે છૅ. પછી ધીમે ધીમે મેટા થઈ, ભાત, અડદ તથા ખીજા સ્થાવરજગમ પ્રાણાને ખાય છે.
૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પ ન. ૨.
૨. પુરુષનું ખીજ વધારે હોય, તે પુરુષ થાય; સ્ત્રીનું બીજ વધારે હોય, તે સ્ત્રી થાય અને બંનેનું સમાન હોય તે નપુંસક • એ માન્યતાના ઉલ્લેખ છે.
થાય
૨૫.
૩. ગસ્થાનની જમણી બાજીમાં પુરુષ થાય, ડામીમાં સ્ત્રી અને મધ્યમાં નપુંસક — એ માન્યતા પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org