________________
૨૦૪
ઘટાવી લેવા. તથા તે જ ઔષધએ અને હરિયાળી માટે
સમજવા.
મહાવીરસ્વામીનો સચમધમ
પ્રમાણે પૃથ્વીમાં થતાં તૃણે, પણ ચારે આલાપ
તે જ પ્રમાણે પૃથ્વીમાં ઉત્પન્ન થતાં આય, વાય, કાય, કૂહણ, કંદુક, ઉન્વેણિય, નિવ્રેહણિય, સચ્છ, છત્તગ તથા વાસાણિય વગેરે તૃણા વિષે સમજવું. પરંતુ ( તે તૃણેામાંથી ખીજાં આય, વાય, કાય વગેરે ઉત્પન્ન થતાં નથી. માટે ) તેમની બાબતમાં પહેલા જ આલાપાક ઘટાવવા. બાકીનાં ત્રણ નહીં.
કેટલાક વનસ્પતિજીવા પૃથ્વીને બદલે પાણીમાં વૃક્ષ, વૃક્ષવલ્લી, તૃણુ, ઔષિધ અને હરિયાળી રૂપે ઉત્પન્ન થાય છે. તે દરેકને માટે પણ ઉપર પ્રમાણે ચારે આલાપકા સમજી લેવા. પરંતુ, ઉદગ, અવગ, પગ, સેવાલ, કલ'થુગ, હડ, સેર્ગ, કચ્છભાણિય, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સેાગધિય, પુંડરીક, મહાપુંડરીકે, શતપત્ર, સહસ્રપત્ર કહ્યાર, કાકનદ, અરવિંદ, તામરસ, બીસ, માલ, પુષ્કર, પુષ્કરલચ્છી તથા ભગવગેરે પાણીમાં ઉત્પન્ન થનાર વનસ્પતિએ એવી છે કે, તેમને ખીન્ન ત્રણ આલાપકા ઘટી
શકતા નથી.
વળી કેટલાક વા એ પૃથ્વી તથા પાણીમાં ઉત્પન્ન થતી વનસ્પતિએમાં જંગમ પ્રાણ તરીકે રહે છે અને તેમના રસ વગેરે ખાઈને જીવે છે તથા વધે છે.
Jain Education International
૧. ટીકાકાર જણાવે છે કે, તેમના અર્થ તેમને જાણનારાએ પાસેથી સમજી લેવા.
૨. કૌ`સમાં મૂકેલા અથ ટીકાકારના છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org