________________
તેર ફિયાસ્થાને
માંસુવર્ણાદિથી પેાતાને • શણગારી, તે
માથે
માળાઓવાળા મુગટ ધારણ કરે છે. તેમનું શરીર ઢ અવયવાવાળુ હોય છે, તેમણે નવાં કકડતાં કપડાં પહેર્યાં હાય છે તથા અંગે ચંદનના લેપ કર્યો હોય છે. પછી મેટી, સુશોભિત તથા કિલ્લાઓ વગેરેથી સુરક્ષિત હવેલીઓમાં મેટાં સુશોભિત સિંહાસન ઉપર એસી, સુંદર સ્ત્રીએ અને ‘દાસદાસીએથી વી’ટળાઈ, આખી રાત સળગતા દીવાએના અજવાળામાં, નૃત્ય, ગીત તથા વીણાવાજિંત્રાના જોરગારથી તથા કુશળતાપૂર્વક કરાતા મધુર અવાજો વચ્ચે તેએ ઉત્તમ એવા માનુષી કામભોગે ભાગવતા વિહરે છે.
તથા
દ્ર
તેઓ એક જણને હુકમ કરે તેટલામાં તે ચાર પાંચ માણસે વગર કહ્યે દોડી આવે છે અને કહેવા લાગે છે, હું દેવાને પ્રિય! કહો. અમે શું કરીએ?' તેમને દેખીને અના પુરુષોચિવવે છે : “અરે! આ માસ દેવ છે. તેને દેવા પણ પૂજે છે. તે દેવાને પણ જિવાડનારા છે અને બીજા પણ કેટલાય તેને આધારે જીવે છે !' પરંતુ તેમને દેખીને આય. પુરુષો ચિતવે છે : ‘આ અતિશય ક્રૂર કર્મોમાં પ્રવૃત્ત થયેલા મૂઢ, અસખ્ય પાપકમાં વડે જીવી રહ્યો છે તથા અસંખ્ય પાપકમાં બાંધી રહ્યી દક્ષિણાયનમાં કૃષ્ણપક્ષમાં મરશે તથા નરકે જશે. જન્મમાં પણ તેને જ્ઞાન દુભ થશે.
છે. તે જરૂર
પછીના
3
૧૯૫
કેટલાય
કેટલાય ભિક્ષુ, કેટલાય ગૃહસ્થા, તથા તૃષ્ણાવુર સંસારીઓ એ સુખા અને એ ઐશ્ચર્યની કામના કર્યાં કરે છે. પરંતુ એ અધર્મસ્થાન અનાર્ય છે, અશુદ્ છે, હંમેશાં અપૂર્ણ રહેનારું છે, અન્યાયે ઉપર પ્રતિષ્ઠિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org