________________
પુંડરીક
૧૭૩ થી આ સે. ૧૦. છદિત : આપતાં આપતાં ઢળાતું હોય તેવું લે.
નીચેના ચાર પરિગેષણાના દે છે :
૧. સંયોજના : દૂધ, ખાંડ, ઘી વગેરે ભેળવીને સ્વાદુ કરીને ખાય. ૨. અપ્રમાણ : જેટલો આહાર લેવાની વિધિ હોય તેનાથી વધારે પ્રમાણમાં ખાય. ૩. ઇંગલિ–ધૂમ : સારો આહાર આપનારની સ્તુતિ કે ખરાબ આપનારની નિંદા કરીને ખાય. ૪. અકારણ : શાસ્ત્રમાં કહેવા પ્રસંગે બહાર સ્વાદ અન્ન ખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org