________________
પુરીક
૧૩૧
નિમ્યો નથી. તેમે
અનાદિ અને અવિનાશી છે. તેગ્મા કાર્યો ઉત્પન્ન કરે છે પણ તેમાં તેમને પુરૅહિતની જરૂર પડતી નથી. તેઓ સ્વતંત્ર છે. શરીરાકારે એકઠાં થયેલાં આ પાંચમાંથી છૂટ્ટો આત્મા ઉત્પન્ન થાય છે અને શરીર નાશ થયે પાછે! નાશ પામી જાય છે. જે વસ્તુ પ્રથમથી અસત્ હાય છે, તેની ઉત્પત્તિ થતી નથી. અને સત્ હોય છે તેને નાશ થતે નથી. બધાં પ્રાણીએ, બધા પદાર્થો અને આખું જગત એ પંચ મહાભૂતાનું જ બનેલું છે, અને એ પચ મહાભૂતો જ તણખલા સરખી પણ લેાકપ્રવૃત્તિનું મુખ— સાધન છે. માટે માણસ કઈ ખરીદે--ખરીદાવે, હો ણાવે, રાંધે ર ધાવે, અરે ખુદ માણસને ખરીદીને તેનું માંસ રંધાવે, તાપણું તેમાં કાંઈ ાષ નથી. આમ આ લૈકા પણ ક્રિયા—અક્રિયા, સુકૃત-દુષ્કૃત, કલ્યાણપાપ યાદિ કાંઈ માનતા ન હેાવાથી, વિવિધ પ્રવૃત્ત દ્વારા વિવિધ કામબાગા ભોગવ્યાં કરે છે, તે પણ નથી આ તરફ આવી શકતા, કે નથી સામે પાર જઈ શકતા; પરંતુ વચ્ચે જ કામભોગામાં ખેંચી જાય છે. આમ પંચ મહાભૂતમાં માનનારા બીજા પુરુષનું વર્ણન પૂરું થયું. [૧૦] હવે ઇશ્વરને સનું કારણ માનનારા ત્રીજો પુરુષ આવે છે. તે કહે છે : જગતના અધા પદાર્થોનું આદે પણ શ્વર છે, અંત પણ ઈશ્વર છે. તેમને ઈશ્વરે બનાવ્યા છે. તેએ
――――
'
૧. મૂળમાં શરૂઆત ઈશ્વર ’ થી કરી, પછી ખધે ઠેકાણે પુરુષ' શબ્દ વાપર્યો છે, અને ઉપસંહાર પા। ‘ ઈધરકારકિ’ શબ્દથી કર્યો છે. ટીકાકારે આ વાદીને ઈશ્વરકારણિક તથા આત્મવિવત વાદી – અદ્વૈતવાદી – પણ કહ્યો છે. આ અતિમ અ ઘડાવવા માટે ‘પુરુષ’ના અ આત્મા ' સમજવા જોઈએ.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org