________________
અધ્યયન ૧૬ મુ ગાથા
શ્રીસુધ સ્વામી આગળ કહેવા લાગ્યા :
આ પ્રમાણે જે ઇંદ્રિયનિગ્રહી હેાય,મુમુક્ષુ હાય, તથા શરીર ઉપર મમતા વિનાના હાય, તે જ બ્રાહ્મણ કહેવાય, શ્રમણ કહેવાય, ભિક્ષુ કહેવાય કે નિગ્રંથ કહેવાય.
તે બ્રાહ્મણ એટલા માટે કહેવાય કે, તે રાગદ્વેષ, કલહ, ખાટી નિ ́દા, ચુગલી, કુથલી, સંયમમાં અતિ,
૧. આ આખું અધ્યયન ગદ્યમાં હાઈ, તેનું બાહ્ય રૂપ કે વિષય એમાંથી એકે તેના નામને અનુરૂપ નથી. નિરુક્તિકાર તેનું આ નામ સાથે છે એવું ઠરાવવા બે ત્રણ ખુલાસા આપે છે, તે ત્રણમાંથી, • આગલાં પંદર અધ્યયનાના ઉપદેશ આમાં ગાથીકૃત એટલે કે એકત્રિત કરેલા છે. માટે તેનું નામ ગાથા છે,’ એ ખુલાસા વજૂદાળા કહી શકાય.
આ
આ ૧૬મા અધ્યયનના નામ સૂત્રમાં (૩૧–૧૩) સાળમા અધ્યયનનું નામ ગાથા છે) કહ્યો છે.
Jain Education International
ઉપરથી જ ઉત્તરાધ્યયન
પ્રથમ ખંડને વથાપોદરા ('જેના
For Private & Personal Use Only
www.jainelibrary.org