________________
ઉપસંહાર
ટિ૫ણે ટિપ્પલ્સ નં. ૧ : ૧. “બધું અનિત્ય છે ” એવું ચિંતન તે અનિત્યભાવના. ૨. “દુઃખ-મરણમાંથી કેઈ બચાવી શકે તેમ નથી ” એવું ચિંતન તે અશરણભાવના. ૩. “અનેક યોનિઓવાળે આ સંસાર
સ્તર છે ” એવું ચિંતન તે સંસારભાવના. ૪. કર્મોનું ફળ એકલાને જ ભોગવવું પડવાનું છે ” એવું ચિંતન તે એકત્વભાવના. ૫. “શરીરથી આત્મા અન્ય છે અથવા દરેક આત્મા સ્વતંત્ર છે, કોઈ કોઈનું નથી” એવું ચિંતન તે અન્યત્વભાવના. ૬. “આ દેહ અપવિત્ર છે ” એવું ચિંતન તે અશુચિભાવના. ૭. “આપણું પ્રવૃત્તિઓ મારફતે કર્મ આપણુમાં દાખલ થાય છે ” એવું ચિંતન તે આસ્રવભાવના. ૮. “તેને શુભ પ્રવૃત્તિઓથી અટકાવી શકાય છે” એવું ચિંતન તે સંવરભાવને. ૯. “તેને તપ સંચમ આદિથી દૂર કરી શકાય છે” એવું ચિંતન તે નિર્જરાભાવના. ૧૦. “દેવ મનુષ્ય સર્વ ગતિઓમાં સુખ નથી, સુખ માત્ર આ સંસારની ટોચ ઉપર આવેલા સિદ્ધકમાં છે, જ્યાં આત્મા પિતાના મૂળ શુદ્ધ સ્વરૂપે બિરાજે છે'
એવું ચિંતન તે લેકભાવના. ૧૧. “સંસારમાં આત્માને સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ થવી દુર્લભ છે ” એવું ચિંતન તે બેધાર્લભભાવના. ૧૨. “ધર્મના ઉપદેશક અને શુદ્ધ શાસ્ત્રના બોધક ગુર અને એને ઉપદેશ દુર્લભ છે” એવું ચિંતન તે ધર્મદુલભભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org