________________
અધ્યયન ૧૫ મું
ઉપસંહાર
શ્રીસુધર્મ સ્વામી બેલ્યા:
હે આયુમન ! અત્યાર સુધી મેં તને ભગવાન મહાવીરે પ્રબંધેલા સંયમધમ વિષે કહ્યું. સારાંશે હવે કહું છું કે:
ભગવાન મહાવીર અતીત, વર્તમાન તથા ભવિષ્યને જાણે છે. કારણકે, તેમણે સત્ય દર્શન (અને જ્ઞાન) માં અંતરાયક કર્મોનો અંત આપે છે. સંશયને અંત લાવનાર તે ભગવાને આ અનુપમ ધર્મ કહેલો છે. તેવા ઉપદેશક ઠેરઠેર નથી થતા. તેમણે દરેક બાબત ઉપર યથાર્થ
૧મૂળ : નમયમ્ “ચમક વાળું. “શૃંખલાયમક અલંકારમાં દરેક ગ્લૅકનો કે ચરણનો છેલ્લો અક્ષર એ પછીના શ્લોક કે ચરણને પહેલે અક્ષર બને છે. નિર્યુક્તિકારે આ અધ્યયનનું બીજું નામ આદાનીયસંકલિયા (શૃંખલા) સૂચવ્યું છે. તેમાં પણ આ ખલા ચમક નામનું જ સૂચન છે.” – જેકેબી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org