________________
અધ્યયન ૧૩ મું
કેટલીક સાફ સાફ વાતો ? શ્રી સુધસ્વામી બેલ્યા :
હવે હું તમને મનુષ્યના વિવિધ પ્રકારના સ્વભાવ વેષે કેટલીક સ્પષ્ટ વાત કહી સંભાળવું છું. રાત્રીદિવસ પ્રયત્નશીલ એવા તથાગત પાસેથી સદ્ધર્મ જાણવા છતાં, કેટલાક અધમ ભિક્ષુઓ ઉપદેશવામાં આવેલા સમાધિમાર્ગને સેવતા નથી; ઊલટા, ઉપદેશ આપનારને જ ગમે તેવી વાણું સંભળાવે છે; અથવા સાચે અર્થ સાંભળ્યા છતાં તેનો પોતાની મરજી મુજબ અર્થ કરે છે અને પરમાર્થને છુપાવે છે; અથવા પિતાને શંકા હોય તો બીજા જાણકાર પાસેથી ખુલાસે મેળવવાને બદલે) જૂઠું કહે છે અને આચરે છે. તેવા માયાપૂર્ણ દુર્જને અનંત વિનાશ પામે છે, એમ તમે જાણે. [૧૪]
વળી કેટલાક અભિમાની પુરુષે, પિતામાં સાચી શક્તિ ન હોવા છતાં, ખોટી બડાઈ કરે છે અને સામા માણસને
૧. બદ્રીય એ અધ્યયનનું મૂળ નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org