________________
૧૩ન
મહાવીરસ્વામીના સમયમ
અતીત, વમાન અને અનાગત સ્વરૂપ યથાર્થ જાણતા હાઈ, તે જ આ જગતના નેતા છે. તેમના નેતા કાઈ નથી.. [૧૬, ૧૯–૨૧]
તેઓ નાના કે મેટા બધા પ્રાણાને અને સર્વે જગતને પોતાના જેવું ગણે છે. તેઓ જાતે કાઈની હિંસા કરતા નથી કે ખીન્ન પાસે કરાવતા નથી. સવકાળ જિતે દ્રિય રહી અને મેાક્ષમાગ માં તત્પર બની, તેએ વીરપદ પામ્યા હોય છે. આ મહા ગહન સ`સારમાં તેએ જ માત્ર જાગતા હાય છે. તેમને શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે વિષયામાં આસક્તિ કે દ્વેષ હેાતા નથી, તેમજ વિતની કે મરણની પણ કામના હોતી નથી, સંયમથી સુરક્ષિત એવા તે પુરુષો, પેાતાની મેળે કે બીજા પાસેથી સત્ય જાણી, આ સંસારમાંથી મુક્ત થયા હાય છે. તેએ જ ક્રિયાવાદને ઉપદેશ આપવાને તેમજ બીજાને સંસારસમુદ્રમાંથી બચાવવાને શક્તિમાન થાય છે, [૧૭-૮; ૨૧–૨]
આમ કહી, શ્રીસુધ`સ્વામી થેાભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org