________________
સીપ્રસ ગ
સજ્જ થઈ, તેની પાસે આવીને કહે છે, હું ભિક્ષુ ! હું સંસારથી વિરત થઈ ગઈ છું, માટે મને ધર્મોપદેશ આપે. [૨૫] ત્યારબાદ, સુતાર જેમ રથના પૈડાને ધીમે ધીમે ગેાળ બનાવે છે, તેમ તે સ્ત્રીએ, તે જાણે નહીં તેવી રીતે, તેને લેાભાવતી જાય છે. પછી, પાશમાં બંધાયેલા મૃગની પેઠે, તે ગમે તેટલા પ્રયત્ન કરે પણ તેમનામાંથી છૂટી શકતા નથી. [૯] પરિણામે, અગ્નિ પાસે મૂકેલા લાખના ઘડા જેમ ઓગળી જઈ નાશ પામે છે, તેમ તેમના સહવાસથી તે વિદ્વાન ભિક્ષુ પેાતાનાં સમાધિ યાગથી ભ્રષ્ટ થઈ, નાશ પામે છે. [૧૬-૨૬]
વિષમિશ્રિત દૂધ પીનારની જેમ અંતે તે ભિક્ષુ ઘણા પસ્તાય છે. માટે પ્રથમથી જ ભિક્ષુએ સ્ત્રીએ સાથેના પ્રસ`ગના ત્યાગ કરવા. ભલે તે પુત્રી હાય, પુત્રવધૂ હાય, પ્રૌઢા હાય કે નાની કુમારી હાય, તાપણુ તેણે તેને સંસ` ન કરવા. તથા કાઈ પણ્ કારણે તેમના નિકટ પ્રસંગમાં અવાય તેવી રીતે, તેમના એરડાઓમાં કે ઘરામાં એકલા ન જવું. [૯-૧૩] કારણ, સંગ કરી ચૂકેલા તથા સ્ત્રીચરિત્રના અનુભવી બુદ્ધિશાળી પુરુષા પણ સ્ત્રીઓને સંસગ રાખવાથી થાડા જ વખતમાં ભ્રષ્ટ થઈ, દુરાચારીઓની કાટીના બની જાય છે. [૧૨, ૨૦]
પછી તા હાથપગ કાપા, ચામડી અને માંસ ઉતરડી નાખા, જીવતા અગ્નિમાં શેકા, શરીર છેદી છેદીને ઉપર તેજાબ છાંટા, કાન અને નાક કાપી નાખા, કે ડાકુ ઉડાવી દે, પણ તેઓ તેમને સંગ છેાડી શકતા નથી. તેએ પરસ્ત્રીસંગ કરનારને થતી બધી સજાએ સાંભળવા છતાં, તથા કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org