________________
ક
મહાવીરસ્વામીના સચમધમ
એકખીજાને પરાધીન છેા.’ તે વખતે તેમને જવાબ આપવેા કે, ‘તમે તેા તેથી પણ ભૂડૂ' કરા છે. કેમકે, તેવે વખતે તમે ગૃહસ્થી પાસે માંદા માણસને ઉદ્દેશીને ભોજન તૈયાર કરાવી મંગાવેા છે અને તેમનાં જ વાસણામાં આરાગા છે ! આમ પેાતાને માટે ખાસ તૈયાર કરેલું' નિષિદ્ધ અન્ન ખાવું સારું કે પોતાના સાથીએ સાથીએ ગૃહરથે પાસેથી વધ્યુટયુ માગી આણેલું નિર્દોષ ભાજન ખાવું સારું ? ’ તેઓને આમ સચેટ દિયા મળે છે, ત્યારે તેએ આગળ ખેાલી શકતા. નથી. પછી તેએ ગાળાગાળી કરવા લાગે છે. પણ ડાહ્યા ભિક્ષુએ સ્વસ્થ રહી, સામેમાં વાદી તપી ન જાય તે રીતે તેને શાંતિથી ચેાગ્ય જવાબ આપવે. [૮-૧૯]
૪
બીજા કેટલાક પતીર્શિકા એવા આક્ષેપ કરે છે કે, “ બીજ ધાન્ય વગેરે ખાવામાં તેમજ ઇંડુ પાણી પીવામાં એવે તે શા વાંધે છે, કે તમે તેમને ત્યાગ કરે છે ? વિદેહને રાજા નિમ તેમજ રામગુપ્ત વગેરે ખીજ-ધાન્યાદિ પદાર્થો ખાતા હે।વા છતાં સિદ્ધિ પામ્યા હતા. તેમજ બાહુક તથા નારાયણ ઋષિ ઠંડું પાણી પીતા હતા અને અસિત, દેવિલ, દ્વૈપાયન અને પારાશર વગેરે તા ર ઠંડુ પાણી, ખીજ ધાન્ય ઉપરાંત લીલેાતરી વગેરેને ઉપયાગ કરતા હતા છતાં મુક્તિ
૧. જૈન આચારમાં ગરમ કરી નિર્જીવ કરેલું તથા બીજાએ પેાતાના ઉપયાગમાં લીધેલું પાણી વાપરવાના જ વિધિ છે; તેમજ ઊગવાની શક્તિ હજી જેમની નાશ નથી પામી તેવાં ધાન્ય વગેરે પદાર્થાનું ભિક્ષાત્ર ગ્રહણ કરવાના નિષેધ છે. સામાન્ય રીતે ત્રણ વર્ષ બાદ ખીજની ઉત્પાદક શક્તિ નાશ પામી જાય છે એમ મનાય છે. ૨. જુઓ પ્રકરણને અ ંતે ટિપ્પણુ નં: ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org