________________
" કર્મનાશ
ટિપ્પણે ટિ૫ણ ન ૧ : આ અધ્યયનનો ઉપદેશ ઋષભદેવે પોતાના ૯૦ પુત્રોને આપ્યો હતો એમ ટીકાકાર જણાવે છે. ઋષભદેવ સો પુને રાજ્ય વહેચી આપી, સાધુ થયા હતા. તેમાંથી ભારતે ચક્રવતી થવા પોતાના બધા ભાઈઓને પિતાને તાબે થવા જણાવ્યું. ત્યારે ૯૮ ભાઈએ પિતાની સલાહ લેવા ગયા. તે વખતે ઋષભદેવે તેમને સાંસારિક કામનાઓથી પર વસ્તુને ઉપદેશ આપી, તેમને સંસારથી વિમુખ કર્યા. એટલે તે સંન્યાસી થયા. ૯૯ મા ભાઈ બાહુબલિએ ભરતનું કહેણ સ્વીકાર્યું નહીં અને તેને હરાવ્યું. પરંતુ પછી તે પણ બીજા ભાઈઓને પેઠે સંન્યાસી થયા, એટલે ભરત પૂર્ણ ચકવતી થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org