________________
મહાવીરસ્વાસના સમધમ
શિથિલતાને ત્યાગ કરી, તેમજ નકામી વાતચીત, પદ્મપૂર્ણ કે વાતડહાપણું વગેરે નિરથ ક પ્રવૃત્તિઓમાં વખત ખાવાનું છેાડી, પોતાના કલ્યાણમાં તત્પર થાએ!, ધર્માર્થ સાધવાની ઉત્કંઠા વાળા અના અને તપ વગેરેમાં પ્રબળ પુરુષા દાખવે. મન વચન અને કાયા ઉપર જેણે કાબૂ મેળવ્યા નથી, તેને માટે આત્મકલ્યાણ સંધાવું સહેલું નથી.
૯
મહર્ષિ જ્ઞાતપુત્ર૧ વગેરેએ વા ઉપરની કરુણાથી, જગતનું સંપૂર્ણ તત્ત્વ જાણી, જે પરમ ધ'મા`ર ઉપદેશ્ય છે, તે અદ્ભુત છે, માટે સદ્ગુરુની આજ્ઞાનુસાર તે માર્ગો વડે આ સંસારરૂપી મહાન પ્રવાહના અંત લાવેા. [૨૨~૩૨]
૩
એ જ વિષયને આગળ ચલાવતા સુધ સ્વામી કહેવા
લાગ્યાઃ
કામેાને રાગરૂપ સમજી, જે સ્ત્રીઓથી અભિભૂત નથી થતા, તેમની ગણના મુક્ત પુરુષો સાથે થાય છે. જે કામભાગને જીતી શકે છે, તે જ તેમનાથી પર વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કાઈ વીરલા મનુષ્યા જ તેમ કરી શકે છે. બાકી, બીજા મનુષ્યા તા કામભોગામાં આસક્ત અને મૂઢ બની જાય છે. એટલું જ નહિ, ઊલટાં તેમાં બહાદુરી માને છે. તે માત્ર વર્તમાનકાળ જ દેખી
૧. જ્ઞાત નામના રાજવંશમાં ઉત્પન્ન થયેલ મહાવીર સ્વામી. ૨. મૂળ : સમાધિ । જૈન ગ્રંથમાં સમાધિ રાખ્યું યોગના રૂઢ અમાં નથી વપરાતે, પણ સમ્યક્ બાપીયત મોક્ષ પ્રતિ આત્મા ચેન એટલે કે, જે જે સાધન વ્યવસ્થિત થાય, તે બધાં સાધનના અમાં વપરાય છે.
વડે આત્મા મેાક્ષ પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org