SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સ્વામીને આચારધર્મ શકાય તેવો ન હોય, તેને લઈ એકાંત સ્થળમાં જઈ બળેલી જમીન ઉપર કે હાડકાંના, કીટના, તુષ(ફતરાં)ના, કે છાણ વગેરેના ઉકરડા ઉપર જે-તપાસી, સાફ કરી, સંયમપૂર્વક નાખી આવે. ૧/૧૨ ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે જતાં એમ જણાય કે અમુક ધાન્ય, ફળ કે ફળી વગેરે, છરી વગેરેથી કે અગ્નિથી તેડ્યાં, કાપ્યાં કે રાંધ્યાં ન હોવાથી આખાં તથા સજીવ છે, તથા તેમની ઊગવાની શકિત હજુ નાશ નથી પામી; તે તે પદાર્થો ગૃહસ્થ આપતો હોય છતાં ન લેવા. કારણ કે તે સજીવ છે, તથા પિતાને ભિક્ષામાં લેવા અયોગ્ય છે. પરંતુ જે તે પદાર્થો રાંધી, શેકી, તેડી કે કાપીને નિર્જીવ કરેલા માલુમ પડે, તે લેવા. [૧/૩-૪] પવા, મમરા, ધાણુપક વગેરે એક જ વાર શેક્યાં હેવાથી સજીવ જેવાં હેય, તે તે પણ ન લેવાં; પરંતુ બે કે ત્રણ વાર શેકવાથી પૂરેપૂરાં નિર્જીવ થયેલાં હોય, તે જ લેવાં. [૧/૫-૬] | મુનિએ કંદ, ફળ, પળ, મેર, કેળ વગેરેને ગર્ભ તથા અઝબીજ, મૂળબીજ, શાખાબીજ કે પર્વનીજ તમામ વનસ્પતિઓ છરી વગેરેથી કપાઈને નિર્જીવ થયેલ ન હોય ત્યાં સુધી ન લેવી. તે જ પ્રમાણે પીપર, મરચાં, આદુ કે તેમનાં ચૂર્ણ, ઉંબરે, વડ, પીપળી, પીપળે વગેરેનાં ચૂર્ણ (“મંથે'), કાચાં કે થોડાં પીસેલાં હેઈ, સજીવ જણાય, તે ન લેવાં. અધધધ રધાયેલ શાકભાજી, કે સડેલી યા ખરી થયેલી ખેળ-મધ-મધ-ઘી વગેરે વસ્તુઓ કે જે જૂની થવાને લીધે તેમાં જીવજંતુ થયાં હોય અને જીવતાં હોય, તે પણ ન લેવી. શેરડી વગેરેમાં કાણું પડયાં હોય, તેમને રંગ કાળો પડી ગયો - ૧. મૂળમાં નીચેના શબ્દ છે: પિહુચ(પૃથક, લાજા, પૌંવાદ), બહરય ધાણી), ભુજિજય (અગ્નિમાં અર્ધા શેકેલ ડાં– પંક), મધુ (ઘલ વગેરેને અને કરલું ચૂર્ણ), ચાહલ (તડુલ), ચાઉ૫લંબ (તનું ઠંડું). २. भामर्थ दुरुक साणुबीयं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy