SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ભિક્ષા ૭૧ ર કેવલી ભગવાને ઘણા ાષા બતાવ્યા છે. જેમ કે તે માર્ગે જતાં ઠાકર કે લથડિયું ખાઈ પડી જવાય; અને તેમ થતાં ત્યાં પડેલાં મળમૂત્ર વગેરેથી શરીર ખરડાય વગેરે. કાઈ કારણે (અર્થાત્ બીજો માર્ગ હોવાથી ત્યાં જવું જ પડે તેમ હાય, અને ત્યાં જતાં) તેવું થાય તે શરીરને સજીવ, ભીની કે કચરાળી જમીન વડે, કે સજીવ પથ્થર કે ઢેફા વડે કે સજીવ (સળેલા) લાકડા વડે” ન લૂછવું કે કાઠું કરવું;" પરંતુ ક્રાઈની પાસેથી નિર્જીવ ધાસ, પાન, કાઇ ક્રુ રેતી માગી લાવવાં, અને એકાંત સ્થળમાં (બળેલી નિજીવ ગા જોઈતપાસીને તથા સાફ કરીને ત્યાં સાવધાનીથી શરીર લૂછ્યું કે કારું કરવું. [૫/૨] તે જ પ્રમાણે જે માર્ગમાં વચ્ચે વકરેલાં. પશુ વગેરે ઊભાં હાય; કે જે માર્ગે ખાડા, ખીલા, કાંટા, ઢાળાવ, તા, ખાડામૈયા કે કાદવ હાય; અથવા જ્યાં ફૂકડા, કાગડા વગેરે પક્ષીએ કે ભૂંડ વગેરે જાનવરો બલિ ખાવા ટાળે મળ્યાં હોય; તે માર્ગે થઈ તે પશુ ૧ આ વાકથ હવેથી અનુવાદમાં છેડી દીધું છે. આ તથા પછીનાં અચચનામાં કાંઈ પણ કારણ બતાવતાં તે વાકચ અચૂક આવે જ છે. ૨. મૂળમાં તે વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, ચૂંક, વમન, પિત્ત, પરુ, વીર્ય તથા રુધિર – એટલાં ગણાવ્યાં છે. ૩. અન્તરઢિયા (મસહિતથા) = પૃથ્વીકાયને સંલગ્ન અને તેથી ચિત્ત, ૪. જોજાવાÉત્તિ (ઘુળી7) ૬ । ઉપરાંત એની પછી, જેની ઉપર જીવ હેાચ, ઈંડાં હાય, પ્રાણી-ખીજ-હરિયાળી (વગેરે, પા. ૭૪ની નેધ રમાં ગણાવેલ આખી ચાદી) એટલું વધારે છે. ૫. મૂળમાં આટલાં ક્રિયાપદ છે : ગામનેન, મળૅન, સંજિન, उट्टे ज्ज, भाषावेज्ज पथावेज्ज । ૬. મૂળમાં બળદ, પાડા, માસ, અશ્વ, હાથી, સિંહ, વાઘ, દીપડા, રીંછ, તરચ્છ (વાધની એક જાત), ગેડા (પરસર), શિયાળ, ખિલાડી, કૂતરા, વરાહ, લેામડી (કેાતિય), ચિત્તો (ચિત્ત-ચિટ્ટઢળ) એટલાં નામ છે. ૭. ઘણી. ૮. મિહુવા (ફાટેલી કાળી જમીન). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy