________________
કાઢવામાં આ
કે ચોથે ભાગ
નિમ
મહાવીર સ્વામીને આચારધર્મ
ભિક્ષા માગવા કહ્યાં ન જવું? પરંતુ ચક્રવર્તી વગેરે ક્ષત્રિય, રાજાઓ, ઠાકોરે રાજાને કર્મચારીઓ અને રાજવંશીઓને ત્યાંથી ભિક્ષા ન લેવી; ભલે પછી તેઓ શહેરમાં રહેતા હોય, બહાર પડાવ રાખીને પડયા હેય, રસ્તે પ્રયાણ કરતા હોય, કે તેમને ત્યાંથી નિમંત્રણ મળ્યું હોય ન મળ્યું હોય. [૩/૧૦].
વળી જે ઘરમાં હમેશાં અન્નદાન દેવાતું હોય, કે શરૂઆતમાં દેવ વગેરેને નિમિત્તે અગ્રપિંડ જુદે કાઢવામાં આવતો હેય, કે ભજનને અર્ધો કે ચે ભાગે દાનમાં અપાતે હોય, એવાં નિત્ય નિર્માલ્ય જુદાં કાઢનારા અને તેને કારણે જ્યાં હમેશ ઘણું યાચકે ટા મળતા હોય, તેવાં ઘરોમાં ભિક્ષા માગવા કદી ન જવું. ૧/૧૪]
વળી, ભિક્ષાર્થે જતાં જે માર્ગે ગઢટેકરા, ખાડા-ખાઈ, કેટ, દરવાજા કે આગળા આડે આવતા હોય, તે માર્ગે તેણે ભિક્ષા માગવા ન જવું; બીજે રસ્તે હેય તો તે માર્ગે થઈને જવું; – પછી ભલે પેલે રસ્તે સીધો અને ટ્રકે હાય. કારણ કે, તે માર્ગે જવામાં
૧. મૂળમાં કુરાના શબ્દ છે. ટીકાકાર તેને અર્થ સરહદી શાન” લે છે.
- ૨. મૂળમાં રાજbખ્ય શબ્દ છે. ટીકાકાર તેને અર્થ દડપાલિક વગેરે એ લે છે.
૩. ટીકાકારને મતે રાજાના મામા, સાળા વગેરે.
છે કાકાર કહે છે કે, એ બધાં કુળ અજુગુપ્સિત તે છે; પણ તેમને ત્યાંથી શિક્ષા લેવામાં બીજા દેષ હેવાથી મનાઈ કરી છે.
૫. મૂળ : મr (= અર્ધો ભાગ). ૬. મૂળ: અવમાન (ભાગ = અર્ધા ભાગ)ને અર્ધા = ચતથીશ. ૭. સિમોમારું –એ પાઠ માનતા.
८. वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा । અવશ્વાસણ (આગળ જયાં મુકાય તે સ્થાન) વા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org