SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ભગવાન મહાવીરનું તપ [ઉપધાન] શ્રી સુધર્મસ્વામી કહે છે : હે આયુષ્યમાન મુ! શ્રીમહાવીર ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન મેં જેમ સાંભળ્યું છે, તેમ તને કહી સંભળાવું છું. તે શ્રમણુ ભગવાને ઉદ્યમવંત થઈ, સંસારનાં દુ:ખ સમજી, પ્રવ્રજ્યા લીધી અને તે જ દિવસે હેમંત ઋતુની ઠંડીમાં જ તે બહાર ચાલી નીકળ્યા. તે કડકડતી ઠંડીમાં વજ્રથી શરીર ન ઢાંકવાને તેમને દૃઢ સંકલ્પ હતા અને જીવનપર્યંત કઠણુમાં કહ્યુ મુશ્કેલીઓ ઉપર વિજય મેળવનાર ભગવાન માટે તે ઉચિત જ હતું. [૧-૨] અરણ્યમાં વિહરતા ભગવાનને નાનાંમોટાં અનેક જંતુએએ ચાર મહિના સુધી ઘણા ત્રાસ આપ્યા અને એમનાં લેાહીમાંસ ચૂસ્યાં. [૩] તેર મહિના સુધી ભગવાને વસ્ત્રને ખભા ઉપર જ રાખી મૂકયું. પછી ખીજે વર્ષે શિશિર ઋતુ અડધી વ્યતીત થતાં તેને છેડીને ભગવાન સંપૂર્ણ ‘અચેલક’ વસ્રરહિત થયા. [૪, ૨૨] વસ્ત્ર ન હેાવા છતાં, તથા સખત ટાઢમાં પશુ તે હાથ લાંબા રાખીને ધ્યાન કરતા. ટાઢને કારણે કાઈ દિવસ તેમણે હાથ અગલમાં ઘાલ્યા નથી. કાઈ કાઈ વાર શિયાળામાં તે છાયામાં જ બેસી ધ્યાન ધરતા અને ઉનાળામાં તાપમાં જ ખુલ્લે ડિલે એસી જ્ગ્યાન ધરતા. [૨૨, ૧૬-૭] Ο તે વખતે શિશિર ઋતુમાં હિમાળુ લોકા તા કંપ્યા જ કરતા અને કેટલાક ઉપદ્રવ વિનાનું સ્થાન શેષતા. કેટલાક Jain Education International વા વાવાને લીધે અનેક સાધુએ એ વખતે હવાના કપડાં પહેરવાના વિચાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy