SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. વિાહ બીજાં સંકટા તે સહન કરી શકું છું, પણ મારી લાજ ઢાંકયા વિના રહી શકું તેમ નથી; તે તેણે એક કટીબંધન સ્વીકારવું વસ્ત્ર વિના ટાઢ તડકા વગેરે અનેક દુઃખા સહનાર તે ભિક્ષુ ઉપાધિથી મુક્ત થાય છે અને તેનું તપ વધે છે. [૨૩-૪ ૩ જો ભિન્નુને એમ થાય કે હું કામવાસનામાં` સપડાયા છું અને તેના વેગને સહી શકું તેમ નથી; તે તે વસુમાન અને સમજદાર ભિક્ષુએ પોતે જાતે અકાર્યમાં પ્રવૃત્તિ ન કરતાં આત્મઘાત કરવા તે સંજોગામાં તેને માટે તે જ શ્રેય છે; એ જ તેને મરણુતા અવસર છે; તે જ તેના સંસારને છેદનાર વસ્તુ છે, તે જ તેને માટે ધર્માચાર છે, તથા હિતકર, સુખકર, ચાગ્ય અને હંમેશને માટે નિ:શ્રેયસરૂપ છે. [૨૧૫] २ ૩ ૫૩ જો ભિક્ષુને એમ થાય કે હું એકલો છું, મારું કાઈ નથી, હું પણુ કાઈ ના નથી; તેા તેણે પોતાના આત્માને એકલા જ સમજવા. એમ સમજનારે ભિક્ષુ ઉપાપ્તિથી મુક્ત થાય છે અને તેનું તપ વધે છે. ભગવાને જણાવેલી આ વસ્તુ બરાબર સમજીને સમભાવે રહેવું. [૨૧૯] કાઈ ભિક્ષુને એમ થાય કે હું રોગથી પીડાયેલા છું, અશક્ત હું અને ભિક્ષા માટે એક ઘેરથી ખીજે ઘેર જઈ શકું તેમ નથી; તેની એવી સ્થિતિ સમજીને કાઈ ખીજો તેને માટે ખાનપાન વગેરે લાવીને આપે; તે તેણે તરત જ વિચાર કરીને તેને કહેવું ૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ્ નં. ૧. ૨. મૂળ : ‘કાળપોચ’ એટલે કે મરણના યેાગ્ય સમય, તેને માટે એ કામરણ નથી. ૩. મૂળ : વિમાહાચંતન' –એટલે કે વિમાહ પુરુષોના આચાર શરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy