________________
૨૨::
મહાવીર સ્વામીને આચારધમ
સંયમને ઉત્તમ સમજીને જ્ઞાની પુરુષે કદી પ્રમાદ ન કરે. આત્માનું રક્ષણ કરનારા વીર પુરુષે સંયમ સચવાય તે રીતે મિતાહારથી શરીર, નભાવવું; તથા લકમાં હંમેશાં પારદર્શી, એકાંતવાસી, ઉપશાંત, સમભાવી, સહૃદય તથા સાવધાન થઈને, કાળની વાટ જોતા વિચરવું. [૧૧૬, ૧૧૧]
એકબીજાની શરમથી કે ભયથી પાપકર્મ નહીં કરનાર છે મુનિ કહેવાય? ખરે મુનિ તે સમતાને બરાબર સમજીને પિતાના આત્માને નિર્મળ કરનારે હોય છે. [૧૧૫
ક્રોધ, માન, માયા અને લેભને છેડીને હંમેશાં સંયમીએ વર્તવું, એમ હિંસાને ત્યાગ કરી સંસારને અંત લાવનારા દ્રષ્ટાઓ કહે છે. જે એકને જાણે છે, તે સર્વને જાણે છે; અને જે સર્વને જાણે છે, તે એકને જાણે છે. જે એકને નમાવે છે, તે સર્વને નમાવે છે; અને જે સર્વને નમાવે છે, તે એકને નમાવે છે. અર્થાત, જે ક્રોધાદિ ચારમાંથી એકને નાશ કરે છે, તે બીજાઓનો પણ કરે છે; અને જે બીજાઓને નાશ કરે છે, તે એકનો નાશ કરે છે. [૧ર૧, ૧૨૨-૪
જે ક્રોધદર્શી છે, તે માનદર્શી છે, જે માનદશ છે, તે માયાદર્શી છે; જે માયાદશી છે, તે લેભદર્શી છે; જે લેભદશ છે, તે રાગદશ છે; જે રાગદશ છે, તે દ્વેષદશી છે; જે દ્વેષદર્શી છે, તે મેહદશ છે; જે મેહદર્શી છે, તે ગર્ભદર્શી છે; જે ગર્ભદર્શી છે, તે જન્મદશ છે; જે જન્મદર્શી છે, તે મૃત્યુદશી છે; જે મૃત્યુદર્શ છે,
૧. મૂળ: નાથાભાઇ (યાત્રા-માત્રા). ૨. મળ: વહિપ (પ્રતિજેar). ૩. મૂળઃ “સમય”. તેને બીજે અર્થ સિદ્ધાંત પણ લઈ શકાય. ૪. “ક્રોધનું સ્વરૂપ જાણીને તેને ત્યાગ કરનાર” – એવો અર્થ સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org