________________
૧૫. ભાવનાઓ, ઉનાળાના ચોથા માસે, આઠમા પક્ષે, અષાડ સુદિ છે, ઉત્તરફાલ્યુની નક્ષત્રમાં, દશમા દેવલેકમાંના પોતાના પુષ્પોત્તર નામના વિમાનમાંથી પોતાનું દેવ તરીકેનું આયુષ્ય પૂરું કરી, જંબુકીપમાં, ભરતક્ષેત્રને દક્ષિણાર્ધમાં, કંપુરના બ્રાહ્મણવિભાગમાં, કોડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર, જાલંધરાયણ ગાત્રની દેવાનંદા બ્રાહ્માણીની કુખે, સિંહના બચ્ચાની પેઠે અવતર્યા. ૨]
પછી (શકેંદ્રની આજ્ઞાથી તેના પાયદળ સેનાને અધિપતિ હરિણેગમેસિ) દેવ (તીર્થકરે ક્ષત્રિયાણીને પેટે જન્મ લેવો એ જ)
૧. આ ગણતરી પૂનમે મહિને પૂરે થતે ગણુને આપેલી છે. પછીના ઉલ્લેખમાં પણ તેમ જ છે. મૂળમાં ઉનાળા માટે અગ્રિમહ’—ગ્રીષ્મ શબ્દ છે.
૨. ઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩.
૩. તેનાં બીજાં નામ મૂળમાં આ પ્રમાણે છે: મહાવિજય, સિદ્ધાર્થ, પ્રવરપુંડરીક તથા દિશાસૌવસ્તિક. તેનું મહાવિજ્ય પુનરાવર્તસક એવું નામ પણ પ્રસિદ્ધ છે. કેટલાક મહાવિજયને તથા પ્રવરપુંડરીકને વિરોષણ માને છે.
૪. તેની સંખ્યા મૂળમાં ર૦ સાગરોપમ વર્ષમાં આપેલી છે. એ ટિપ્પણ ન. ૨.
પ. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૪. ૬. એ પ્રકરણને અંતે ટિપ્પણ છે.
૭. તે જન્મ્યા ત્યારથી તેમને ત્રણ શાન થયેલાં હતાં (જુએ પ્રકરણને અંતે ટિપ્પણ - ૧); તેથી તે બહું હવે દેવકમાંથી ચવવાને છું એ જાણતા હતા તે આવ્યા એ પણ જાણતા હતા, પરંતુ ચવતા હતા તે કાળ નહેતા જાણતા, કારણ કે તે કાળ બહુ સૂક્ષ્મ હોય છે? - આટલું અહીં મૂળમાં વધુ છે. ૩]
૮. તેને માટે મૂળમાં મહાવીરે મધુવન –“મહાવીર ભગવાન પ્રત્યે અનુકંપા-ભક્તિવાળા દેવે” એટલું જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org