________________
૫. વ
૧૨૧
શ્રમણુ ! તારે આ વસ્ત્ર જોઈએ છે?” વળી તે મજબૂત હાય છતાં તેને ફાડીને ફેંકી ન દેવું; પરંતુ, વપરાઈ ને રાળાયેલું તે વસ્ત્ર ઊછીનું લઈ જનારને જ આપી દેવું; -- પાતે રાખવાને વિચાર ન કરવા. આવેશ આચાર સાંભળી, કોઈ ભિક્ષુ એવે વિચાર કરે કે, હું થાડા વખત માટે વસ્ત્ર ઊછીનું લઈ આવું; અને પછી બહારગામથી પાછા આવી, તેને પાછું આપવા જઈશ, ત્યારે તે લેશે નહીં, એટલે તે મારું જ થશે, તે તેને દ્વેષ લાગે. માટે તેણે તેમ ન કરવું. [૨/૩-૪
ભિક્ષુએ વર્ણયુક્ત વસ્ત્રને વિવર્ણ ન કરવાં કે વિવર્ણને વર્ણયુક્ત ન કરવાં; • મેળવવાની ચ્છાથી પેાતાનું વસ્ત્ર બીજાને આપી ન દેવું; કે બીજાનું ઊછીનું ન લેવું; કે તેના બદલા ન કરવા; કે પેાતાને અણુગમતું વસ્ત્ર કાઢી નાખવા ખીજાતે જઈ ને એમ ન કહેવું કે, ‘તારે આ વસ્ત્ર જોઈ એ છે ?? બીજાને સારું ન દેખાતું હાય, માટે મજબૂત વસ્ત્રને કાઢીને ફેંકી ન દેવું. માર્ગે જતાં કોઈ લૂંટારુ તેને મળે, તે તેનાથી ખીને પોતાનાં વસ્ત્ર બચાવવા ખાતર તેણે ઉન્માર્ગે ન ચડી જવું; કે અમુક માર્ગે લૂંટારુએ વસે છે એમ જાણી બીજે માર્ગે ન વળી જવું; વગેરે બધું આગળ (પા. ૧૦૮, ૩/૧૩-૬માં) બતાવ્યા પ્રમાણે કરવું. [૨/૫]
[ભિક્ષ અથવા મિક્ષણીના આચારની એ જ સંપૂર્ણતા છે, વગેરે પા. ૬૮ મુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org