________________
૪. ભાષા
૧૧૫
કહેવું કે, તે જાતવાન છે, ઊંચાં છે, મોટાં છે. બહુશાખાવાળાં છે,' બેડોળ છે, કે સુંદર છે. [૨/૧૧-૨]
એ જ પ્રમાણે, વૃક્ષોને ફળ બેઠેલાં જઈને એમ ન કહેવું કે, આ ફળ પાકાં છે, કે પકવીને ખાવા જેવાં છે, કે હમણું જ ખાવા જેવાં છે, કે કુમળાં છે, કે કકડા કરવા લાયક છે. પણ બહુ ફળવાળાં વૃક્ષ દેખીને એમ કહેવું કે, ફળના ભારથી આ બહુ લચી ગયાં છે, કે તેમને ઘણાં ફળ બેઠાં છે, કે ફળનું રૂપ બંધાયું છે. [૨/૧૩-૪]
મુનિએ ખેતરમાં ઊભેલું ધાન્ય પાકેલું દેખી એમ ન કહેવું કે, તે પાકી ગયું છે, કે લીલું છે, કે ઝગારા મારે છે, કે લણવા ગ્ય છે, કે પોંક પાડવા ગ્ય છે. પણ એમ કહેવું કે, તે ઊગ્યું છે, તે વધ્યું છે, કે કઠળ થયું છે, કે રસયુક્ત છે, કે દાણા બેઠા છે કે ભરાયા છે. [૨/૧૫-૧૬]
ભિક્ષુએ વિવિધ શબ્દો સાંભળીને એમ ન કહેવું કે, આ સારે યા બેટ છે. પણ સ્વરૂપ બતાવવા પૂરતો સુશબ્દને સુશબ્દ કહે અને દુઃશબ્દને દુઃશબ્દ કહે. તે જ પ્રમાણે રૂપ, ગંધ, અને રસની બાબતમાં પણ સમજવું. [૨/૧૭-૮].
ભિક્ષુએ ક્રોધ, માન, માયા અને લેભને ત્યાગ કરી, વિચારપૂર્વક, ખાતરીયુક્ત બોલનારા થવું; સાંભળવા પ્રમાણે કહેનારા થવું; તથા ઉતાવળા થયા વિના, વિવેક કરીને, સમભાવપૂર્વક, સાવધાનીથી બોલનાર થવું. રિ/૧૯ી.
ભિક્ષુ અથવા ભિક્ષુણીના આચારની એ જ સંપૂર્ણતા છે કે, તે બધી બાબતમાં હમેશા રાગદ્વેષરહિત તથા પિતાના કલ્યાણમાં તત્પર રહિને, સાવધાનપૂર્વક વર્તે.
૧. પાણતા, વિહિંમત ૨. ટા (ત્રોમાનિ -રીના૦). ૩. વેદિયા (fધાજ ઘોઘાનિ – રીના૦) ૪. ઢ, વંદુહંમત, ચિરા, સઢા, અમિતા, પતા, સારા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org