________________
૧૧૪
મહાવીરસ્વામીને આચારધર્મ ટૂંકમાં, જે કહી બતાવવાથી સામે માણસ ગુસ્સે ન થાય, તે ચાહીને બોલવું. [૨/૨]
ભિક્ષએ કોટ, કિલે, ઘર વગેરે જોઈને એમ ન કહેવું કે આ સારું કરેલું છે, કે કલ્યાણકારી છે, કે કરવા જેવું છે. પરંતુ જરૂર પડે તો એમ કહેવું કે, એ હિસાપૂર્વક બાંધેલું છે, દેવપૂર્વક બાંધેલું છે, કે પ્રયત્નપૂર્વક બાંધેલું છે. અથવા દેખાવડાને દેખાવડું કહેવું અને બેડેળને બેડોળ કહેવું. [૨/૩-૪
તે જ પ્રમાણે તૈયાર કરેલાં ખાનપાનની બાબતમાં પણ સમજવું ૨/૫-૬]
ભિક્ષએ કોઈ યુવાન તથા પુષ્ટ મનુષ્ય, આખલે, પાડે, મૃગ, પશુ કે પંખી વગેરે જોઈને એમ ન કહેવું કે, એ ભરાવદાર છે, કે ચરબીયુક્ત છે, કે ગોળમટોળ છે, કે કાપવા લાયક યા રાંધવા લાયક છે; પણ જરૂર પડ્યે એમ કહેવું કે, એનું શરીર વધેલું છે, કે ભરાયેલ છે; અથવા તેને બાંધે મજબૂત છે; અથવા તે લેહીમાંસથી ભરેલે છે; અથવા તે પરિપૂર્ણ અવયવોવાળો છે. [૨/૭-૮].
મુનિએ ગાયે વાછરડા વગેરેને જોઈને એમ ન કહેવું કે, તે દેહવા લાયક છે, કે પલેટવા લાયક છે, કે વાહને જોડવા લાયક છે; પણ એમ કહેવું કે, આ ગાય દૂઝણી છે, કે જુવાન છે; અથવા આ વાછરડે નાખે છે, કે મોટે છે. [૨૯-૧૦]
- મુનિએ બાગ, પર્વત કે વનમાં મોટાં ઝાડ જોઈને એમ ન કહેવું કે, આ મહેલ બનાવવાના કામનાં છે; કે ઘર, પાટ, આગળ, હળ, વાહન કે તેવી કોઈ વસ્તુ બનાવવાનું કામનાં છે. પણ એમ
૧. પાર્મ | - ૨. મૂળમાં આટલાં નામ છે – ૦ (નવ), ૦ (પાણીમાં તરવાનું સાધન), ઢોળ૦(મો), વઢ (સૂવાનું પાટિયું), ચં (કાછપાત્ર), નr૪(હળ),
વિ(હળવિશેષ), પંક્િતગાડાની ઊઘ વગેરે), ૪િ(પરનાળ), જરી(કુડી), માણા(આસન), સઘળ(શયન), ના(વાહન), કવસ (રહેઠાણું).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org