SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શય્યા ત્યાં સુધી જ રહીશું, અને ત્યાર બાદ ચાલ્યા જઈશું; તથા (કેટલા જલ્થ રહેશો એમ પૂછે તે મુકરર સંખ્યા ન કહેતાં,) જેટલા અમારા સમાનધર્મી આવશે તેટલા રહીશું. (એમ કહેવુંટીકા ) [૩/૩] | ભિક્ષુ જેના મકાનમાં રહે તેનું નામ પહેલેથી જ જાણું લે; જેથી, તે નિમંત્રણ આપે કે ન આપે તે પણ તેનું ભિક્ષાન્ત ટાળી શકાય. [૩/૪ કેટલાક દેશે કોઈ ભિક્ષુ મુસાફરખાનાં વગેરેમાં (અન્ય ઋતુમાં એક માસ અને વર્ષાઋતુમાં ચાર માસ એમ) એક વખત રહ્યા પછી, ફરી ત્યાં વારંવાર રહેવા આવે, તો તે કાલાતિક્રમદેવ કહેવાય. [૨/૬] તે જ પ્રમાણે ત્યાં ગુજારેલા કાળથી બમણા કે તમણુ વખતનું અંતર પાળ્યા વિના તરત પાછા ત્યાં આવે તે ઉપસ્થાનક્રિયા દેવ કહેવાય. [૨/૭ કેટલાક શ્રદ્ધાળુ ગૃહસ્થ પિતાને માટે તબેલા, વખારે, પરબો, કારખાનાં કે તેવાં બીજાં મકાનો બનાવતી વખતે, શ્રમણ – બ્રાહ્મણ વગેરેને રહેવા કામ આવે તે માટે જાણી જોઈને તેમને મોટાં બનાવરાવે છે. તેવાં મકાનમાં શ્રમણ – બ્રાહ્મણો આવતા જતા હોય, ત્યાર પછી સાધુ જઈને ઊતરે, તે તે અભિક્રાંતક્રિયા દોષ કહેવાય અને પહેલવહેલે જ જઈને ઊતરે, તો અનભિક્રાંતક્રિયા દેવ કહેવાય. [૨/૮-૯]. ૧. મહાઈ = તું રહે તેટલા સમય સુધી (ઓછામાં ઓછું ભીને હાથ સુકાય ત્યાં સુધી; વધારેમાં વધારે પાંચ દિવસ, અને મધ્યમ પ્રકારે તે બેની વચ્ચેના ગાળા જેટલું). ૨. મૂળમાં આ પ્રમાણે વિગતે છે: લુહારનાં કારખાનાં (યાદHળrળ છે (અથવા આવેલા = શૂન્યગ્રહ), દેવાલની બાજુના એસારા (માતા), દેવાલ (વાળ), સભાઓ, પરબ, દુકાને, વખારે, તબેલાઓ; ચૂનાનાં, દર્ભનાં, વાધરીનાં, વલ્કલનાં, જંગલનાં, અગ્નિના અને કાષ્ઠનાં કારખાનાં રમશાનગૃહ, શાંતિગૃહે, શૂન્યગ્રહે, ગિરિગ્રહે, કંદરાઓ તથા પાષાણમડશે. મ. આ.-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy